પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૫૮
૨૫૮
હિંદનો ઇતિહાસ

૨૫૮ હિંદના ઇતિહાસ રૂએ ) હિંદમાં વેપાર કરવાના કુલ હક મળ્યા હતા, એટલે બીજા કાઇ અંગ્રેજ વેપારીએ ખરીદી કે વેચાણ કરી શકતા નહિ; પણ તે વર્ષથી ( નવી સનદમાં) ઈંગ્લિશ પાર્લમેન્ટે આ કુલ હક બંધ કર્યાં અને હકાઈ માસને હિંદમાં વેપાર કરવાની છૂટ આપી. ૮ પરંતુ ત્યારપછીનાં વીસ વર્ષ સુધી આ છૂટને કાઈથી અદ્ભુ લાભ લઈ શકાય નહિ; કાણુ કે કંનિને એક જૂના ઠરાવ એ હતા કે કાઈ અંગ્રેજ તેના તાબાના મુલકમાં પરવાનગી સિવાય રહી શકે નહિ. ૭૨. લૉર્ડ હેસ્ટિંગ્સ ૭મા ગવર્નર જનરલ ૪૦ સ૦ ૧૮૧૩થી ૧૮૨૩ સુધી મરાઠા સત્તાના અંત ૧. નવા ગવર્નર-જનરલ લૉર્ડ હેસ્ટિંગ્સ ઇ. સ. ૧૯૧૭માં હિંદમાં આવ્યા, તે ઊંચ અનીરી કુળના તથા મહાન સર્ર્ હતા. ઘણી લડાઈમાં તેણે ભાગ લીધેા હતા. તેનું અને પહેલા ગવર્નર જનરલ વોરન ડેસ્ટિંગ્સનું નામ એકજ હતુ, છતાં વૉરન હેસ્ટિંગ્સ સાથે તેને કંઈ પણુ સગપ્પુ નહતું. હિંદમાં બ્રિટિશ રાજયની ઈમારત ચણુનાર લોકલાવ અને લૉર્ડ થેલેસ્ટિ એ એ પહેલા થયા અને આ ત્રીને હતા, તેણે દસ વર્ષ હિમાં અમલ કર્યો. ૨, જો વેલેસ્કિની યેાજના પ્રમાણે વર્તવામાં આવ્યું હત જેમ હાલમાં બધે સલાહશાન્તિ છે તેમ લોર્ડ હેસ્ટિંગ્સના વખતમાં પણુ