પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૫૯
૨૫૯
હિંદનો ઇતિહાસ

લૉર્ડ ટિપ્સ ૫ હેત, પ સલાાન્તિને બદલે મરાઠાના મુલકમાં બધે લડાઈ જાગવાની તૈયારી હતી. પાછલાં દશ વર્ષમાં મધ્ય હિંદમાં પિઢારા નામના નવા લેકા તેર પર આવ્યા. . ૩. લૂટારાની ટાળીએ, જેમાં વિશેષ કરીને મુસલમાનમાંથી પઠાણુ લાક અને હિંદુમાંથી મરાઠા લાક ભળ્યા હતા, તે પઢારર ' ને નામે ઓળખાતી. ભારે ગુન્હો કરનાર માણુસા સાની ખીકથા નાસીને પિઢારાની ટાળીમાં ભળતા. આ લેકા ધરબાર કે ઠામઠેકાણા વિનાના હતા. તેઓ લડી શકતા નહિ. પણ કાઈથી પકડી શકાય નહિં એટલી ઝાપથી દોડતા, દોડવાની બાબતમાં તે ઘણા મગરૂર હતા. જીત મેળવી કે મુલક લેવા એ તેમની સવારીઓના હતુ નહાતા; જે મુલકમાં તે પેસે તે મુલકમાંથી સધળું છૂટી લેવું એજ તેમની ધારણા હતી. પૈસા કયા સતામા છે તે ન બતાવે તેના પર તેઓ ઘણા જુલમ કરતા; લાલ તપાવેલા લાઢાથ પગની તળીએ ડામ દંતા, અને લૂગડાં સળગાવી તે પર તેલ રેડતા. પહેલાના વખતમાં તેમાંના ઘણા સિધિ અને પેશ્વાનાં લશ્કરમાં સામેલ થઈ દર વર્ષે લૂટવા જતા, પણ જ્યારે અરાઠા સરદારે લૂટાટ કરી શક્યા નહિ, ત્યારે આ લાકા પાતાની મેળે એકલા લૂટફાટ કરવા તથા ઉધરાવવા લાગ્યા. તેમના ધણા સરદાર હતા. તેમાંના મુખ્ય અમીરખાન અને ચિતુ હતા. તેમનું વધતું બળ કાઈ એ અટકાવ્યું નહિ, તેથી તે વધારે ને વધારે ોર પર માવતા ગયા, એટલે સુધી કે આખરે તેમનાં ૬,૦૦૦ માણસ થયું. લોર્ડ હેસ્ટિંગ્સ