પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૬૦
૨૬૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૪. મેટા મરાઠા સરદા, અમે અંગ્રેજોના મિત્રા અને મળતીઓ છીએ એમ બહારથી બતાવતા, પશુ અંદરખાને અધા પેાતાની ગુયલી સત્તા પાછી મેળવવા ઇચ્છતા, તે પિરાને છૂપી રીતે મદદ કરતા, અને આમ કરવાથી, અમે અંગ્રેજોને હરાવી શકીશું, અથવા તો અંગ્રેજો પારાજે લડવામાં એટલા બધા રાકાશે કે અમે બળવેં કરીશું તે તેએ અમરી સાથે લડી શકરો નહિં એમ ધારીત, . ૫. લોર્ડ હેસ્ટિંગ્સને આવતાની વાર્ માલમ પડ્યું કે લોર્ડ વેલેસ્ટિની બળવાનૂની સામે નિર્બળને મદદ કરવાની ચેાજના ફરીથી કામે લગાડવામાં નાં આવે તે જે ભ્રમ ભરેલી સ્થિતિમાથી તે મહાન ગવર્નર-જનરલે હુદને ખચાડ્યું હતું તે સ્થિતિમાં તે ફરીથી ખાવી પડશે, તેણે ઇંગ્લંડની સરકારને લખી જણુાવ્યું કે ‘લૉર્ડ વેલેસ્ટિની ચેાજના કામે લગાડવાથીજ તુદ પામમલ થઈ જતું અટકી; કારણુ કે ઉત્તરમાં ગુરખા લેકાએ બ્રિટિશ હુદને હેરાન કરવા માંડયું છે. દક્ષિણમાં પઢારા ધાડ પાડવા તથા લૂટફાટ કરવા લાગ્યા છે, અને બધા મરાઠા સરદારા મધ્ય હિંદમાં ખળવા કરવાની તૈયારી કરે છે; નિઝામ ભરાથી હાં ડરે છે તેજ માત્ર અંગ્રેજોને નિમકહલાલ રહ્યા છે.’ ઇંગ્લંડની સરકારને લોર્ડ હેસ્ટિંગ્સ પર પૂર્ણ વિશ્વાસ હતા, તેથી તેણે લખેલી વકીકૃત ખરી માની લાડ વેલેસ્ટિની યોજનાનો પૂરેપૂરા અમલ કરવાનું તેને લખી ણાવ્યું. f ૬. નેપાળને મુલક હિંદુસ્તાન અને સ્મેિટની વચ્ચે, કાશ્મીરની ચ હિમાલયના પડખામાં આવેલા છે. તે ૭૦ માઇલ લાં અને ૧૦ માઇલ પહેાળા છે. 6 છ. લૉર્ડ સ્ટિસ હિંદમાં આવ્યા તે ખરસામાં તેપાળના ચરખા લેાકાએ કંઈ કારણ સિવાય મેધ્યાનાં કેટલાંક ગામડાંના કબજો કરી ત્યાંના મુખીને મારી નાખ્યા, તેથી તેમની સાથે લાઈ