પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૬૧
૨૬૧
હિંદનો ઇતિહાસ

લોર્ડ રિસ A જાહેર કરી ચાર્ લશ્કર મેકલવામાં માં હિમાલયનો એના પ્રદેશમાં ભારે તાપેા ખેંચી જવી એ કામ ઘણું મુશ્કેલ હતું; તેમજ ગુરખા લેકા ઘણી બદ્રાદુરીથી લડ્યા, ચાર લશ્કરમાંનાં ત્રણને ઘણી ખુવારી સાથે પાછા ફરવું પડયું, પણ જનરલ ઑટર લાનીની સરદારી નીચેના ચેાથા લશ્કરે ગુરખા લેકાતે ઠામ ઠામ હરાવ્યા અને જ્યારે તે સરદાર તેમના મુલકની રાજધાની ખટમડું નજીક પહેાંચ્યા, ત્યારે સુરખા રાજાએ અંગ્રેજો સાથે સલાહ કરી. ઇ. સ. ૧૮૧૬માં ‘સેગાઉથીના કરારથી ગુરખાએ પેતાના મુલકના પશ્ચિમને ભાગ માઉન પ્રદેશ અંગ્રેજને સ્વાધીન કાઁ, હાલનાં જાણીતાં સિમલા, મસુરી, નૈનિતાલ, એ ડુંગરી સ્થળા આ કમાઉતના પ્રદેશમાં આવેલાં છે. ગભીના દિવસોમાં ગવર્નર-જનરલ પોતાના મુકામ સિમલામાં રાખે છે. સેગાઉલીની સલાહ થઈ તે દિવસથી એક અંગ્રેજ અમલદાર બૂટમંડુમાં રહે છે, તેને નેપાળના રેસિડેન્ટ કહે છે. ૮, નેપાળના રાજા ત્યારપછી માજ દીન સુધી અંગ્રેજ઼ે સાથે મિત્રાચારી રાખી રહ્યો છે અને ઘણા સુરખા તેમના લશ્કરમાં દાખલ ગુરખા અમલદાર