પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૬૨
૨૬૨
હિંદનો ઇતિહાસ

૨૬૨ હિંદના ઇતિહાસ ચયા છે. તેની અંગ્રેજ અમલદારાના હાથ નીચે ગુરખા પલટણા બની છે. અંગ્રેજના લશ્કરમાં શ્રેષ્ઠ તથા બહાદુરમાં અહાદુર ગણુાતા સિપાઈઓમાં હાલ તેમની ગણુતરી થાય છે. ૯. મૂંગ્રેજનાં લશ્કર ગુરખા સાથે લડવામાં શકાયાં હતાં તે વખતે દ્વિારા છેક ઉદ્ધત બન્યા હતા અને માજીરાવ પેશ્વા તેમને ડામ ઠામ લૂટફાટ કરવા તથા ધાડ પાડવાને ક્રૂરતા. લૉર્ડ હેસ્ટિંગ્સે ઇ. સ. ૧૮૧૬માં ભંગાળા, મદ્રાસ, અને મુંબઈમાં નાનાં નાનાં લશ્કશ એકઠાં કરી ૧,૨૦,૦૦૦ માથુસનું માઠું સૈન્ય ઊભું કર્યું. આ લશ્કરે પિઢારાને બધી બાજુએથી એવી રીતે ધેરી લીધા કે કાઈ થી નાસી શકાયું નહિં, પિંઢારા સામા થઈ લડ્યા નહિ, તેથી કંઈ યુદ્ધ થયું નહિ. તેમાંના ઘણા મા ગયા અને બાકીના નાસી છૂટી હથિયાર તછ દઈ, ગામડાંમાં જઈ શાન્તપણે વસ્યા, ચિતુ નામના તેમના એક સરદાર જંગલમાં નાડા, ત્યાં તેને વાધે મારી નાખ્યો. ખીજા સરદાય અંગ્રેજને શરણે આવ્યા, તેમને ગુજરાનને પેઢે નાની જાગીરા આપવામાં આવી. આમીરખાનને રજપુતાનામાં ઢાંકનું નાનું સંસ્થાન આપ્યું અને નવાબના ખિતાખ આપ્યા. ઇ. સ. ૧૮૧૮ સુધીમાં તા પિઢારાની નિશાની સરખી પણ રહી નહિ અને હ્રદ દારુણુ દુઃખમાંથી મુકત થયું, ૭૩. લાર્ડ હેસ્ટિંગ્સ (ચાલુ) ૧. આ દર્મિયાન અગ્રજોપઢારાને હરાવી શકો. હિ એમ ધારી ભાજીરાવ પેશ્વાએ મેટું લશ્કર ઊભું કર્યું અને પુના નજીક ખડકીની છાવણીમાં ખેંગ્રેજના લશ્કર પર એકાએક હુમલે કર્યાં,