પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૬૩
૨૬૩
હિંદનો ઇતિહાસ

લા હરિગ્સ ૬૩ પણ તેને ભારે ખુવારી સાથે પાછા હઠવું પડયું, તે કેટલાક વખત આમ તેમ ભટકયા પછી આખરે શરણે આવ્યા. તેણે વારંવાર ફરાર તેાયા હતા, તેથી હવે તે ભરામે રાખવા લાયક નથી એમ વિચારી લૉર્ડ હેસ્ટિંગ્સે તેના બધા મુલક લઈ લીધા અને તેને ભારે વર્ષાસન બાંધી આપી કાનપુર પાસે મથુર ગામમાં રાખ્યા. ૨. નાગપુરને ધરડો રાજા રાધાજી ભોંસલે થાડા વખત પર મરણ પામવાથી તેના ભત્રીજો પાસાહેબ ત્યાં અમલ કરતા હતા. તણે અંગ્રેજો સાથે સલાહ કરી હતી; પણુ છૂપી રીતે તે બાજીરાવ સાથે મસલત ચલાવતા હતા. મછરાવે ખૂકીની છાવણીમાં અંગ્રેજના લકર પર હુમલા કર્યાંની ખબર સાંભળતાની સાથે તેણે પણુ નાગપુર નજીક સીતાબદીના ડુંગરી કિલ્લામાં રહેતા અંગ્રેજ રેસિડેન્ટ પર હુમલે કર્યાં, રેસિડેન્ટ મિજેન્ટીન્સ પાસે અંગ્રેજ યાદ્દા નહેાતા, પણુ અંગ્રેજ અમલદારેના હાથ નીચે ૧,૪૦૦ સ્પિાઈ હતા. આપાસાહેબ પાસે ૧૮,૦૦૦ માણુસ હતાં, તેથી તે બારતા હતા કે હું રેસિડેન્ટનાં માટલાં થોડાં માસને સહેલાઈથી સર કરીશ. લડાઈ રાત્રે શરૂ થઈ અને જો શાખા દિવસ ચાલી. પરિણામે માપાસાહખને પૂરેપૂરો પરાજય થયા. તે નાસીને રજપુતાનામાં જઈ રહ્યા અને કેટલાંક વર્ષ પછી ત્યાંજ મચ્છુ પામ્યા. રાધાજીના બાળક પૌત્રને અંગ્રેજોએ નાગપુરની ગાદીએ બેસાડ્યો. ૩. યશવંતરાવ હાલ્કર મરણુ પામ્યા હતા અને તેની વિધવા તુલસીભાઈ રાજ્યના વહિવટ કરતી હતી, આછાવ અંગ્રેજો સાથે લડે છે એ સાંભળીને તરતજ તે પોતાનું બધું લશ્કર લઈ તેને મદ કરવાને દક્ષિણ તરફ્ ચાલ્યે. તેનું લશ્કર સર જૅન માલ્કમની સરદારી નીચેના અંગ્રેજ લશ્કરને મળ્યું, ત્યારે અંગ્રેજ સરદારે તેની સાથે સલાહ કરવાના અને ખાજીરવી મદદ કરવી એ કામ કેટલું અવિચારી છે તે બતાવવાના પ્રયત્ન કર્યાં. તુલસીખાઈની શરણ થવાની ખુશી જણાઈ, પણ તેના લશ્કરના અાઠી સરદારાએ મા વાતની