પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૬૮
૨૬૮
હિંદનો ઇતિહાસ
હિંદના ઇતિહાસ

૨. પહેલવેહેલાં તેણૅ મુસારને જવા આવવા માટે રસ્તા નિર્ભય બનાવ્યા. આ વખતે દેશમાં મરાઠા લાક લૂટફાટ કરતા બંધ પક્ષો હતા અને પાસને વશ કર્યા હતા, પણ ધાડપાડુએ તથા રંગ કે ફ્રાંસીઓની સંખ્યા બહુ વધી હતી. જે લાકા મુસાકરીએ જતા તેમાંના ધણુકદી પાછા આવતા નહિ. ધણાની ઘર છોડીને ગયા પછી વધુ ખબર મળતી નહિ, તેમને લૂટારા કે ડ્રગ લોક મારી નાખતા. ૩. ધાડપાડુ મુસાફરના સાધારણુ વૈષમાં ત્રીસ કે ચાળીસની ટાળીમાં આમ તેમ ફરતા અને કાઈ દ્રવ્યવાન માણસની ભાળ કાઢી રાત્રે મશાલ લઈ તેના ધરમાં ખૂસતા, ઘરનાં માણસેને લૂટતા, તેમના પર ઘણા જુલમ કરતા, અને ઘણી વખત તે તેમના જીવ લેતા. ૪, ફૂગ લેાકા ટાળી દેવીને આરાધતા અને દસ, બાર, કે વધારે માણસાની નાની ટાળીમાં આમ તેમ ક્રતા, તે સાલસ ગામઢી- આના વેષ રાખતા, અને રસ્તે જતા કાઈ મુસાફરી જોડે દોસ્તી કરી એકાંત જગાએ અથવા ધાડી ઝાડીમાં તેના ગળાની આસપાસ રૂમાલ વતી ફ્રાંસે દઈ મારી નાખતા; પછી તેની પાસે જે કંઈ ડાય તે લઈ લેઈ તેને દારતા. પોતાની દેવી આવાં ખુનથી રાજી થાય છે. એમ તેઓ માનતા. આ ઘેર કામ કરવાનું ન હાય તે વખતે તેએ ખીજા કામે લાગતા અને તેમના મા મહિ મ લૉકાની પેાતાની લાહિંદી હતી, તે તેમના સિવાય બીજા ક્રાઈ લોર્ડ વિલિમમ એન્ટિક માણુસની પેઠે ખેતરમાં કે દુકાને ધંધાની કઈ તે પથ્થર પડતી ભાષા અને મલાહિદી નિશાની જાણુતા કે સમજતા નહિ,