પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૬૯
૨૬૯
હિંદનો ઇતિહાસ

લૉર્ડ વિલિઅમ એન્ટિંક //// ૫. એન્ટિક આગ અને ધાડપાડુઓને ઢૂંઢી કાઢવા અંગ્રેજ અમલદારાને હુકમ કર્યો, સાત કે આ વર્ષમાં ૧,૫૦૦થી વધારે ચ પકડાયા. થોડાં વર્ષ પછી તેમાંના એક પણ ર નહિ અને સુસી માટે પહેલીજ વખત સેંકડે વર્ષ માટે રસ્તા નિર્ભય થયા. ગ ૬૦ ૬. કૈટલાક હિંદુએમાં બ્રા જમાનાથી સતી થવાના બાત રિવાજ ચાલતા. કાઈ પુરુષ મરી જાય ત્યારે તેની વિધવા શ્રીને તેની સાથે જીવતી બાળતા. આ રીતે બિચારી હજારો સ્ત્રીઓને ખા મૂકવામાં આવતી. છોકરા પાતાની માટે જીવતી બાળ એ કૃત્ય એવું ચાર લાગે છે કે આપણે તે ખરૂં માનીએ નહિ, પશુ ઈ. સ. ૧૮૧૭ની એકજ સાલમાં એકલા ગૂંચળામાં ૭૦થી વધારે વિધવાઓને જીવતી ખાળી મૂકવામાં આવી હતી. કારે આ ધાતકી રિવાજ બંધ પાડવાના પ્રયત્ન કર્યાં હતા, પણ તે બંધ થઈ શક્યા. તેથી બધા એન્ટિક તે રિવાજ હંમેશને માટે બંધ કર્યો, જિક તેના ત્રણા માસાર માને છે .