પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૭૦
૨૭૦
હિંદનો ઇતિહાસ

૨૭૦ હિંદના ઇતિહાસ સહી છ. ઇ. સ. ૧૮૩૩ની સાલ પહેલાં ઇટ ઇંડિઆ કંપનિ દેશીઓને ભારે હાદ્દાની કે સારા પગારની જગા આપતી નહિ. પણ તે વર્ષમાં એવા કાયદો પસાર કરવામાં આવ્યા કે હિંદની સાધારણ કે ડ્રાદ્દાની જગાને માટે કાર્ય દેશી દરેક રીતે લાયક હાય તા તેને તે જગા આપવી, નાકરીને માટે લાયક હોય એવા ઘણા દેશી પ્રથમ મળી આવ્યા નહિં, પણુ વર્ષોવર્ષ દેશી નેકરાની સંખ્યા વધતી ગઈ. હાલમાં સરકારી નોકરીમાં ઘણીખરી જગા પર દેશીએ જોવામાં આવે છે, સરકારી તાકરીમાં દાખલ થવાના રસ્તા દેશીઓ માટે એન્ટિક ખુલ્લા મૂમ્યા અને તે દિવસથી આજ સુધી તે સદા ખુલ્લું રાખવામાં આવ્યા છે. આ ઠરાવની ફઈએ શુા દેશીઓને કૅપ્યુટિ કલેકટર તથા મુનસફ્ બનાવવામાં આવ્યા. ૮. ા દેશીઓને અંગ્રેજ સરકારની નાકરીમાં દાખલ કરવામાં ઋાવ્યા અને તેમને હવે અંગ્રેજ અમલદારા સાથે બ્રણું કામ કરવાનું હતું, તેથી તેમને અંગ્રેજી ભાષા બરાબર જાણુવાની એટલે તે લખતાં, વાંચતાં, ને ખેલતાં આવડવાની જરૂર જણાઈ. વળા હની ભાષાનાં પુસ્તકામાંથી ન મળી આવે એવા દરેક પ્રકારના, એટલે