પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૭૧
૨૭૧
હિંદનો ઇતિહાસ

લૉર્ડ વિલિઅમ બેન્ટિક ૨૦૧ સધળા કળા અને શાસ્ત્રાના ઉપયાગી જ્ઞાનના મેટ ભંડાર અંગ્રેજી પુસ્તકામાં છે; તા ુદના લાકા અંગ્રેજી ભણ્યા સિવાય આ જ્ઞાન ધ્રુવી રીતે મેળવી શકે? હરકેાઇ દેશના પુસ્તકામાંની સારી । ઉપચાગી હકીકત અંગ્રેજી પુસ્તકમાંથી મળી આવે છે; કારણ કે અંગ્રેજો દુનિયા પર બધે કરે છે, દરેક દેશની ભાષા શીખે છે, અને તે દેશના પુસ્તકમાં જે જે ઉપયોગી લાગે તે અધાનું અંગ્રેજીમાં ભાષાન્તર કરે છે. અંગ્રેજી ભાષા આખી દુનિયાની વિદ્વત્તા અને હાપણને ખજાના છે. તે ભાષાનું જ્ઞાન એક કૂંચી રૂપે અને આ કુંચીની મદદથી હરકાર્ય માણુસ તે ખજાનાનું તાળું ઉધાડીને પેાતાની નજરમાં આવે તે લઈ શકે છે. મેન્ટિક દેશને અંગ્રેજી ભાષાના અભ્યાસ કરવા માટે અંગ્રેજી નિશાળા કાઢવાના ઠરાવ કર્યાં. ત્યારપછી અંગ્રેજી નિશાળાની સંખ્યા વધતી ચાલી છે અને હાલમાં હજારા નિશાળામાં અંગ્રેજી શિખવાય છે, છે. ૯. દુદના લેકાની ઘણી પ્રજા તથા જનતામાં ભાગ પડેલા આ દરેક પ્રા અને નૃતની પોતાની ખાસ ખાલી હાય છે અને તે છ કાઈ પણ ખેલીથી જુદી હાય છે. એક વખત એવા હતા કે જ્યારે પંજાબના વતની મદ્રાસના વતનીનું કેલવું સમજી શકતા નહિ; કારણ કે તે દરેક જીદી ભાષા ખેલતા. પણ હાલ હૈાખી મદ્રાસી સાથે અંગ્રેજીમાં વાતચીત કરે છે; કાણુ કે અંગ્રેજી ભાષા પંજાબમાં તેમજ મદ્રાસમાં શિખવાય છે. પંજામ અને મદ્રાસના લેકે એકજ ભાષામાં વાતચીત કરી શકે છે, એ ઘણું સારું છે; કારણ કે તેઓ એક મહાન રાજાની અને એકજ હિંદી સામ્રાજ્યની પ્રજા છે, ૧૦, જ્યારે ભાગલે અને અજ્ઞાને હિંદમાં રાજ્ય કરતા ત્યારે કચેરીએામાં અને ન્યાયની અદાલતમાં ફારસી ભાષામાં કામ ચાલતું, હવે હિંદનું રાજ્ય અંગ્રેજેના હાથમાં આવ્યું તેથી બેન્ટિક ફારસીને અદલે અંગ્રેજી ભાષા દાખલ કરી.