પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૭૨
૨૭૨
હિંદનો ઇતિહાસ

૨૦૨ હિંદના ઇતિહાસ ૭૬. લૉર્ડ વિલિઅમ એન્ટિક (ચાલુ) અને સર ચાર્લ્સ મેટ્કાફ કામચલાઉ ગવર્નર જનરલ ઈ. સ. ૧૮૩૫થી ૧૮૩૬ સુધી ૧ હ્રદના સાપર અધિકારી તરીકે, નૃવર્નર જનરલને માત્ર હિંદના રાજાઓને માંહામહિ લડી મરતાં અટકાવાનું કામ હતું એટ- કુંજ નહિ, પરંતુ તેમ પેાતાની મજા પર સારી રીતે અમલ ચલાવે છે અને તેમને હેરાન કરતા નથી તે પણ તપાસ રાખવાની હતી. વાલિઅરમાં ટ્રાલતરાવ સિંધિ મરણ પામ્યા. તેને પુત્ર નહેાતા તેથી તેની રાણી અને અમારે! માંહામાં લડવા લાગ્યા. મૅન્ટિક શણી પાસે જનકા” નામના એક હેકરાને દત્તક લેવડાવ્યા અને તે મેટર થયા ત્યારે સિધિના મુલક પર અમલ કરવાને ગાદીએ મેસાડ્યો. વળી મલ્હારાવ હેલ્કર પુત્ર વિના મરણ પામ્યા અને તેની રાણીએ પણ રાજ્યની લગામ હાથમાં લેવાના પ્રયત્ન કર્યો, તેથી મહામાંઢ લડાઈ જાગી. એન્ટિક માજી રાજાના એક સગા જેના પર લૉકાની ચાહુના હતી તેને ગાદીએ બેસાડ્યો. તેથી રાજ્યમાં શાંતિ થઈ. રજપૂતાનાનાં કેટલાંક રાજ્યમાં એન્ટિક તેજ પ્રમાણે ના, જે લકા હકદાર રાખૂંની સામા થયા તેમને તેણે પોતાની સત્તાના ખ વશ કર્યા, લાઈ થવાથી હજારા લા માર્યા ગયા હૈાત તે આ પ્રમાણૅ ખૂચ્યા. ૨. આપણે પહેલાં જલ્ફાવી ગયા છીએ કે ઢીલુ છે. સ. ૧૯૯માં મરાયા, ત્યારે લૉર્ડ વસ્મિએ કૃષ્ણરાજા નામના બાળકને હંસુરન