પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૭૩
૨૭૩
હિંદનો ઇતિહાસ

લૉર્ડ વિલિઅમ એન્ટિક (ચાલુ) ૨૦૩ રાજા બનાવ્યા હતા. કૃષ્ણુરાજા ૧૬ વર્ષનો થયે ત્યારે રાજ્યની લગામ તેના હાથમાં આપવામાં ખાવી, પણ તે રાજ્યકર્તા તરીકે સારા નીઓ નહિ, તેણે સળા ખનના માજમઝામાં ગુમાખ્યા. પેાતાના રાજ્યમાં લાયક માણુસેને નેકરીમાં નહિ રાખતાં જે કાઈ સૌથી વધારે રકમ આપે તેને રાખ્યા અને લશ્કરના પગાર આપ્યું. નહિ તથા લાકાને ઘણું દુઃખ દીધું, માખરે ઇ. સ. ૧૮૩૦માં હૈસૂરના લાકાએ તેના જુલમથી કંટાળી બળવત્ કર્યો. એન્ટિક રાજ્યમાં હૈસૂરના કૃષ્ણરાજ વ્યવસ્થા કરવાને એક અંગ્રેજ લશ્કર મેકિહ્યું, રાતે વર્ષાંસન માંધી આપવામાં આવ્યું અને ત્યારપછીના ૫૦ વર્ષ સુધી હંસર 97