પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૭૪
૨૭૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ કમિશનના નામથી અંગ્રેજ અમલદારાએ રાજ્યવહિવટ ચલાવ્યા. આ દાર્મિયાન ઔંસૂર દેશ દ્રવ્યવાનું તથા માબાદ બન્યા અને લૉકા સુખી થયા. રાજાને દત્તક લેવાની પરવાનગી મળી હતી તે મુજબ તેણે જે કરાને દત્તક લીધા હતા તે મોટા થયા ત્યારે તેને હૈસૂરની ગાદીએ બેસાડ્યો અને ત્યારથી હૈસૂર કમિશનના વહિવટ બંધ પડ્યો. ૐ ઈ. સ. ૧૮૧૩ની સાલ સુધી ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિ કંપનિને હ્રિદ તથા ચીન સાથે વેપાર કરવાના કુલ લુક આપેલે હતે. ઇ. સ. ૧૮૧૩માં, એટલે લૉર્ડ હેસ્ટિંગ્સના વખતમાં, જે લેકાની હિંદ સાથે વેપાર કરવાની ઇચ્છા હોય તે બધાને છૂટ આપવામાં આવી હતી; પચ્છુ આપણે જણાવી ગયા છીએ તેમ આ છૂટને કાઈથી ઉપયોગ થઈ શક્યો નહિ; કારણ કે કંપનની પરવાનગી સિવાય કાઈથી હિંદમાં રહી શકાતું નહિ. ત્યારપછી ૨૦ વર્ષ, એટલે ઈ. સ. ૧૮૩૩માં, ઇંગ્લિશ પાર્લમેન્ટ કંપનિને ૨૦ વર્ષની નવી સનદ આપી, પણ એવા ઠરાવ કર્યો ક કંપનિએ હદમાં બિલકુલ વેપાર કરવા નહિં. આ સનાથી તેને માત્ર હિંદના મુલકમાં રાજ્ય કરવાની પરવાનગી મળી, આ વખતથી કાઈ પણ અંગ્રેજ ડુિદમાં આવી ગમે ત્યાં કાઈની રજા સિવાય રહી શકે છે. હવે ઘણા અંગ્રેજો હિંદના મુલક જોવા તથા ત્યાં વેપાર કરવાને આવ્યા. વેપાર ધા વચ્ચે અને હિંદના લેાકા વધારે દ્રવ્યવાન થયા. વળી આજ વખતે ચીન સાથે વેપાર કરવાની બધાને છૂટ મળી. ૨૪ ૪. અખાના નવાબે ઇ. સ. ૧૮૦૧માં અંગ્રેજોને જે મુલક આપ્યા હતા તે અને સંધિ પાસેથી મળેલા મુલ” એ બેના વાયવ્ય પ્રતિઃ ” એ નામના નવેટ ઇલાકા બતાવ્યા અને તેના વહિવટ લેફ્ટેનન્ટ ગવર્નરને સોંપ્યા. થ્યા વાયવ્ય પ્રાંતા હાલ “ આશ્રા અને અાપ્યાના સંયુક્ત પ્રાત” કહેવાય છે. tr kr ૫. કુર્ગ એ હૈસૂરની પશ્ચિમે પશ્ચિમ ધાટમાં આવેલા નાના પહાડી મુલક છે, હૈદરે અને ટીપુએ તે મુલક છ્યા હતા, પશુ મેં લેકાના વખતેાવખતના બળવાથી તે રાખી શકયા નહાતા. ટીપુના મરણથી