પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૭૫
૨૭૫
હિંદનો ઇતિહાસ

લોર્ડ વિલિઅમ મૅન્ટિક (ચાલુ) ત્યાં તે વખતના રાજા નિરાંતે રાજ્ય કરી શકયા. તેની પછીના ખે રાજાઓના અમલ ધોા જુલમી હતા. પશુ મેન્ટિકના વખતમાં જે રાા હતે તેના અમલ આ પહેલાના રાજાએ કરતાં પણ વધારે જુલાતી હતા. તેણે હારા યુગનાં ખૂન કર્યો અને પેાતાના સધળા ભાઈઓને તથા ખેતાને મારી નાખ્યાં. કાઈ માણસની જિંદગી સહી- સલામત નહેાતી, તેથી જેનાથી બન્યું તે ત્યાંથી નીકળી નામ. તેને તાકીદ આપવાને ઘણા અંગ્રેજ અમલદાર મોકલવામાં આવ્યા, પણ કાર્યનું કહેવું તેણે સાંભળ્યું નહિ. ઇ. સ. ૧૮૩૪માં એન્ટિક ફર્ગમાં એક લશ્કર મેલ્યું, રાજાના સિપાઇ એ. બૃહાદુરીથી લશ્રા, પણ રાજા પોતે નાસી જંગલમાં ભરાયા, તે તરતજ પકડાયેા કુર્ગ સરદાર અને ગવર્નર-જનરલે પછી કુર્ગ સરદારને ખીને રાજન પસંદ કરવાનું કહ્યું. તેઓએ એકમતે કુર્ગમાં અંગ્રેજી અમલની માગણી કરી અને જણાવ્યું કે અમારે રાજા જોઈતા નથી. ગવર્નર-જનરલે તે માગણી કબૂલ રાખી કુર્મના મુલક ખાલસા કર્યો, તે વખતથી ફર્ગના લોકાને પરવાના સિવાય હથિયાર રાખવાની છૂટ મળેલી છે. ૬. વાવ્ય પ્રતિાના ગવર્નર સર ચાર્લ્સ મેકાકે બૅન્ટિકના ગયા પછી એક વર્ષે ગવર્નર જનરલના ૨૭૫ સર ચાર્લ્સે માર