પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૭૬
૨૭૬
હિંદનો ઇતિહાસ

૨૭૬ હઁદના ઇતિહાસ હેદ્દાનું કામ કર્યું. તેણે હિંદના લૉને વર્તમાનપત્રાની છૂટ આપી, આ પત્રામાં કઈ પશુ માણુસને ખીજાની લાગણી ન દુઃખલે એવું લખાણુ ક્રાઈની રજા સિવાય કરવાની છૂટ છે. ઇ. સ. ૧૮૩૫ પહેલાં ફક્ત ૬ દેશી વર્તમાનપત્રે નીકળતાં, પણ હાલમાં ૬૦૦થી વધારે નીકળે છે. ૭૭. લાર્ડ ફ્લૅન્ડ મેડ ગવર્નર જનરલ ૪૦ સ૦ ૧૮૩૬થી ૧૮૪ર સુધી ૧. લોર્ડ સ્લૅન્ડ આવ્યા તે વેળા અકગાનિસ્તાનની ગાદીને માટે એ દાવાદાર હતા. તેમાં એક શાહશુખ્ત મશાહના વંશના હતા અને બીજો દાસ્ત મહમદ અહમદશાહના મુખ્ય પ્રધાનના વંશના હતું. એ એમાંથી ટ્રાતમહમદનું જોર વિશેષ હતું. તેણે શાહશુજાને કાબુલમાંથી કાઢી મૂક્યો. શાહનુજા નાસીને હિંદમાં બ્યા અને અંગ્રેજોએ તેને ગુજરાન પેટે વર્ષાસન આપ્યું. લોર્ડ ફ્લૅન્ડ ૨. ગવર્નર-જનરલે વિચાર્યું કે આ વખતે ગાનિસ્તાનમાં