પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૭૮
૨૭૮
હિંદનો ઇતિહાસ

૨૭૮ હિંદના ઇતિહાસ કરવાને લાયક નહાતા અને લૉકા તેને ધિક્કારતા, તેને ગાદીએ બેસાડ્યા પછી ત્યાં જે અંગ્રેજ અમલદારી રાખવામાં આવ્યા હતા, તેમના રક્ષણને માટે થાડાં માણસ મૂકી બાકીનું અંગ્રેજ લશ્કર હિંદ પાછું માર્યું હતું. ૫. ઇ. સ. ૧૮૪૨માં એટલે શાહશુજાએ એ વર્ષે રાજ્ય કર્યું ત્યારપછી અફગાને તેની સામે ઊઠ્યા. તેમના માગેવાન ખરખાન હતા. સર અયુ. મૅક્નૉટને સલાહ કરવાને પ્રયત્ન કર્યાં, પશુ તે હથિયાર સિવાય ખાનગી રીતે અકબરખાન સાથે વાત કરતા હતા. તે વખતે સરદારે તેના પર બંદુકના ખાર કર્યાં અને ગાનાએ તેના કદ્દે કડકા કરી નાખ્યા. અકબરખાત ૬. પછી અકગાનેાએ કાબુલ પર હુમલે કર્યાં. જે અંગ્રેજ સરદારના હવાલામાં લશ્કર હતું તેને લાગ્યું કે હું આટલાં ખધાં માણસા સામે ટકી શકે નહિ. વળી કિલ્લામાં ખારાક પણ નહે, તેથી તેણે હિંદમાં પાછા જવાનું કબૂલ કર્યું. આમાં તેણે ભારે ભૂલ કરી. જેમ કલાઇવ મદદ આવતાં સુધી આર્કેટમાં ટકી રહેા હતા. તેમ અંગ્રેજ સરદારે અહિં પણુ ટકવું જોઈતું હતું. આ ગાનાએ અંગ્રેજના લશ્કર પર પાછા જતી વખતે હુમલે નહિ કરવાનું કબૂલ કર્યું હતું, પણ તેમણે પેાતાનું વચન પાળ્યું નહિ અને જે વખતે લશ્કર સાંકડા ખુર્દ કાબુલ બાટમાં થઈને ધીમે ધીમે નીકળતું હતું તે વખતે ઊંચેથી અંગ્રેજ યાહાએ અને દેશી સિપાઈ પર બંદુકના ખાર કર્યો. માથી કુક્ત ડાક્ટર થ્રાઈડન સિવાય બાકીનાં બધાં માર્યો ગયું.