પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૭૯
૨૭૯
હિંદનો ઇતિહાસ

લા એલખશ ૭૮. લાર્ડ એલારા ૧૧મા ગવર્નર જનરલ ૪૦ સ૦ ૧૮૪૨થી ૧૮૪૪ સુધી ૨૭૯ ૧. કાબુલથી અંગ્રેજ સેના પાછી ફરી ત્યારપછી લઉં લૅન્ડ પાછા ગયે!, અને લૉર્ડ એલારા ગવર્નર જનરલના હાદા પર આવ્યું. ૨. અફગાનિસ્તાનમાં બે નાની લશ્કરી ટૂકડીએ રહી હતી. એક કંદહારમાં જનરલ નોટની સરદારી નીચે અને બીજી જલાલાબાદમાં જનરલ સેલની સરદારી નીચે. આ ટૂકડીએ ત્યાં બહાદુરીથી લડી અને તેમણે કિલ્લા ટકાવી રાખ્યા. માજ પ્રમાણે કાબુલના અંગ્રેજ લશ્કર કરવું જોઈતું હતું. હિંદમાંથી જનરલ પાલાકની સરદારી નીચે એક જબરૂં લશ્કર મેકલવામાં આવ્યું. આ કાર્ડ એલનબર