પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૮૦
૨૮૦
હિંદનો ઇતિહાસ

૨૮૦ હિંદના ઇતિહાસ સરદાર ખૈબરવાટમાં થઈ જલાલાબાદમાં ગયા અને તેણે જનરલ સેલને છૂટા કર્યાં. અકબરખાન અને તેના અગાતે સાથે ભારે લડાઈ થઈ. ખૈબરધાઢના ગામ તેમાં તેમને હારીને નાસવું પડયું. ત્યારપછી પાલક કાબુલ ગયા અને તે શહેર પણુ લીધું. હું તેને માલમ પડ્યું કે અંગ્રેજો દૂર હતા તે વખતે અબરખાનના સિપાઈઓએ શાશુજાને મારી નાખ્યા હતા. કાબુલના કિલ્લાને નાશ કરવામાં આવ્યા અને બ્રિટિશ લશ્કર હિંદ પાછું આવ્યું. કલકત્તેથી દાસ્તમહંમદને છૂટા કરી અંગ્રેજના મિત્ર તરીકે ગ્મફગાનિસ્તાનના મુલકમાં રાજ્ય કરવાને કાબુલ પાછે મેકલવામાં આવ્યા. ૩. જ્ઞાનએ એક અંગ્રેજ સેનાના કટકે કટકા કરી નાખ્યાની ખર્ સિંધના અમીરાએ સાંભળી ત્યારે તેમણે લડાઈ માટે તૈયારી