પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૮૧
૨૮૧
હિંદનો ઇતિહાસ

લૉર્ડ એલબી ૨૮૧ કરી અને અંગ્રેજ રેસિડંટ મિ ઔડ્રામ ઉપર હુમલેા કર્યાં, પણ તે નાસી છૂથ), સર ચાર્લ્સ નેપીઅરે ૩,૦૦૦ માણ્યુસનું લશ્કર લઈ તેમની સામે કૂચ કરી. અમારા પાસે ૩,૦૦૦ અણુથી લડવૈયા હતા. છે. સ. ૧૮૪૭માં ધિમાં મિયાની અને હૈદ્રાબાદ આગળ એ મેટી લડાઈએ થઇ, તેમાં સર ચાર્લ્સે તેપીઅરને જય મળ્યા. પછી ગવર્નર-જનરલે સિધને બ્રિટિશ પ્રાંત બનાવ્યા. ૪. ગ્વાલિગ્બરના જનાજી સંધિને રાજ્ય લૉ એન્ટિક ગાદીએ બેસાડ્યો હતા. તે આ વખતે પુત્ર વિના મરણુ પામ્યા. તે રાજ્યકર્તા સર ચાર્લ્સ નેપીઅર તરીકે નબળા અને માલ વિનાના નીવડ્યો હતા. પત્તાના સરદારા પર તે અંકુશ રાખી શક્યો નહાતા, તેમણે રાખેલું લશ્કર ધણું વધી ગયું હતું અને તેના ખર્ચમાં રાજ્યની ઉપજના ૐ ભાગ જતા, આમ છતાં સિધિચ્છની ખાર વર્ષતી વિધવાને દત્તક લેવાની રજા આપી, પણ તેણે થોડા વખત પછી પેાતાના ધણીના વખતના ડાહ્યા વૃદ્ધ પ્રધાનને રજા આપી અને અંગ્રેજ સાથે લડાઈ માંડી. ૫. સર્જૂગા એક લશ્કર લઈ આગ્નેયી થયા અને ઇ. સ. ૧૮૪૭માં ગ્વાલિઅરના સરદારશને મહારાજપુર અને પનિયારની એ મેટી લડાઈઓમાં હરાવ્યા, પછી ગવર્નર-જનરલે છ મરાઠા અમીરાની એક ાન્સિલ નીમી, તેણે દત્તક લીધેલે ખાળક માજી મેટા થતાં સુધી રાજ્યને વહિવટ કર્યું. રાજ્યના લગ્નમાં ૪૦,૦૦૦ માજીસ હતાં, તે ઘટાડીને ૯,૦૦૦ રાખ્યાં અને ગ્વાલિગ્નમાં સન્નાહશાન્તિ જાળવવાને એક અંગ્રેજ લશ્કર રાખવામાં આવ્યું.