પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૮૨
૨૮૨
હિંદનો ઇતિહાસ

૨૮૨ હિંદના ઇતિહાસ ૭૯. લા ઢાજિ મે, ગવર્નર જનરલ ૪૦ સ૦ ૧૮૪૪થી ૧૮૪૮ સુધી ૧. રજીતસિંગે ફૈજાબનું રાજ્ય ઘણું મજબૂત બનાવ્યું હતું, તે પંજાબના સિદ્ધ કહેવાતા. પેાતે વાંચીલખી શકતા નહિ અને લાકડી પર ટૂંકા કરી હિસાબ રાખતા, તે ઠીંગણે તથા કાણા હતા. બળીમાથી તેની એક આંખ ગઈ હતી અને આખા ચહેરા પર ચાઠાં પડયાં હતાં. રજીતસિંગ તે અંગ્રેજતા દૃઢ મિત્ર તે, અને ડાહ્યા તથા બહાદુર રાજ્યકર્તી હાવાથી તેના બધા સરદારા તેના અંકુશમાં હતા તથા લેાકની તેના પર પ્રીતિ હતી. તેની પાસે ફ્રેન્ચ અમલદારાએ કેળવેલું જબરૂં લશ્કર તથા ઘણી તાપેા હતી, તે વડે તેણે કાશ્મીરના મુલક જીતી લીધા હત ૨. શુછતાસંગ ૪૦ વર્ષ રાજ્ય કર્યો પછી ઇ. સ. ૧૮૩૯માં મરણ પામ્યા અને તેની પાંચ રાણીઓ