પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૮૩
૨૮૩
હિંદનો ઇતિહાસ

લૉર્ડ ડિંજ ૨૮૩ તેના શબ સાથે બળી મુ. તેના પાટવી કુંવરને ગાદી મળા, પણ તેને થાડા વખતમાં પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને પછીનાં બે કે ત્રણ વર્ષ ઉપરાઉપરે કાવતરાં ચાલ્યાં. ઘણા રાજકુંવરા માર્યાં ગયા અને સ્પાખરે તેજસિંગ નામના સીખ સેનાના સરદારના હાથમાં કુલ સત્તા આવી. મંચેજો મજ્ઞાનિસ્તાનમાંથી પાછા કર્યો તે વખતથી સીખ લા પોતાનામાં અંગ્રેજો સાથે લડવા જેટલું જોર છે એમ ધારતા અને દિલ્હી લૂટવા ટમટમી રહ્યા હતા. તેમણે ઇ. સ. ૧૮૪૫માં સતલજ ઓળંગી અંગ્રેજના મુલક તરફ ચ કરી, સીખ અને અંગ્રેજો વચ્ચે ત્રણ અઠવાડીઆમાં ચાર મેટી લડાઈ આ થઈ, સીખ લેકાને સારી લશ્કરી કવાયત મળી હતી, તેથી તેઓ બહાદુરીથી લડ્યા. અંગ્રેજોને જે જે દુશ્મનો સાથે હિંદમાં લડવું પડયું તેમાં સીખ સૌથી વધારે મળવાન હતા. પણ તેએને અંગ્રેજ સેનાપતિ સઁક અને ગવર્નર જનરલ લોર્ડ હુišજે ઇ. સ. ૧૮૪૫ના ડીસેમ્બર માસમાં સુકી તથા ફાજપુર આગળ હરાવ્યા અને ઈ. સ. ૧૮૪૬ના જાન્યુઆરિ મહીનામાં સર એચ. સ્મિથે અલિવાલ આમળ તથા ગોકું સામ્રામન આગળ હરાવ્યા. લા લાજ ૩. ત્યારપછી પહેલા સીખવિગ્રહના અંત આવ્યા. સીખ લશ્કરમાં ધટાડે કરી ૨૦,૦૦૦ માણુસ રાખ્યાં અને અંગ્રેજોએ ચૂંજાબને સતલજ તથા રાત્રી વચ્ચેના પ્રદેશ લીધે, જીલાસિંગ નામની એક રજપૂત રણુજીતસિંગના હાથ તળે કાશ્મીરના ગવર્નર હતા તેને તે મુલકના રાજા બનાવ્યા અને તેના ખદલામાં ગુલાબસિંગે પહેલા સીખ વિગ્રહના ખર્ચે માપ્યા. રણુજીતસિંગના દુલિપસિંગ