પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૮૫
૨૮૫
હિંદનો ઇતિહાસ

લાડ લહાઉસી ૨૮૫ લાડ વેલેસ્ટિ, ઋતે લોર્ડ હેસ્ટિંગ્સની પેઠે તેણે વણાં દેશી રાજ્યે ખાલસા કર્યાં. તેનાં ધણુાં નૃત્યથી દેશ પહેલાં કરતાં વધારે દ્રવ્યવાન અને સુખી થયે. ૨. લાર્ડ દલહાઉસીને હુઁદમાં ઋાબ્યારે છ માસ થયા નહિ એટલામાં તે સીખ લેાકા સાથે ફરીથી લડાઇ ગી, મુલતાનના સીખ ગવર્નર મૂળરાજે એ જુવાન અંગ્રેજ અમલદારાને મારી નાખ્યા, અને અંગ્રેજો સાથે એક વખત ફરીથી લડવાને સીખ લાકાત ખેલાગ્યા. સીખ સરદારેએ પાતાના જે સિપાઈઓને ત્રણ વર્ષ ૫૨ રજૂ આપી હતી તેમને એકઠા કર્યા. ઇ. સ. ૧૮૪૯માં એક મજબૂત સીખ લકરે પોતાના સરદાર શેરસિંગની સરદારી નીચે અંગ્રેજ પર હુમલા કર્યો. ૩. ગાય તેમની સામે ગયા. ચિલિયનવાલા મામળ ભારે લડાઈ થઈ, તેમાં અંગ્રેજો જીત્યા તે ખરા, પણ તેમનાં બ્રાં માણસા માર્યા ગયાં. પણ થોડા વખત પછી ગુજરાતની લડાઈમાં સીખ લેકા પૂરેપૂણ હાર્યાં. ગુજરાતની લડાઈ