પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૮૬
૨૮૬
હિંદનો ઇતિહાસ

૨૮ હિંદના ઇતિહાસ ૪. પંજાબમાં નિરંતર લડાઈટતા ચાલતા તે અટકાવવાને અને હિંદનું અફગાનાથી રક્ષણ કરવાને લૉર્ડ દ્દલહાઉસીએ ઇ. સ. ૧૮૪૯માં પંજાબ ખાલસા કર્યું. દુલિપસિંગને વર્ષાસન આંધી આપી ઈંગ્લેંડ મેકક્લ્યા, ત્યાં તેણે એક અંગ્રેજ લૉર્ડ લહાઉસી અમીરની માદગી ગાળી, મિ જૉન લૉરેન્સ પાછળથી ગવર્નર-જનરલ થયે તેને શ્રીક કમિશનરના હેદ્દાથી પંજાબ પ્રાંતને કુલ વહેવટ સોંપ્યો, હાદુર સીખ લડવૈયાને અંગ્રેજ લશ્કરમાં દાખલ કર્યાં, તેમની અંગ્રેજ અમલદારાના હાથ નીચે દેશી પલટણેા બની, આ તથા ગુરખાની પલટશે. હાલ હિંદના દેશ લશ્કરમાં શ્રેષ્ઠ ગણાય છે. પંજાબની જમીનની માણી કરવામાં આવી, રણુજીતસિંગના વખતમાં જમીનમાં તથા પાકની કિસ્મતના અર્ધ જેટલી વિશ્વાટી લેવાતી તે ઘટાડીને ચેાથા ભાગથી ઓછી રાખી, દેશમાં જતા-આવતા માલ પર લેવાતા બધી જાતના કરી કાઢી નાખ્યા અને લૂટારાની ટાળીએ નાબૂદ કરી, તેણે રસ્તા તથા નહેરા બનાવી, નિશાળા સ્થાપી, અને સારા ન્યાયી કાયદા અમલમાં મૂકયા. સીખ લોકા પર પહેલાં હતું તે કરતાં વધારે સારૂં રાજ્ય થયું, ૫. સાબદેશના રાજાએઈ, સ. ૧૮૨૬માં થયલા યાન્હામુના કરાર વારંવાર તેડ્યા હતા. થૈડા વખત પરબ્રહ્મી લેાકાએ અંગ્રેજી વહાણાના કપ્તાનાને કેદ કર્યો અને એક અમલદારને આમ કરવાનું કારણ પૂછ્યા મેકહ્યું ત્યારે તેને મારી નાખવાના પ્રયત્ન કર્યો. ૬. તેથી ઇ. સ. ૧૮૫૨માં આ લોકો સાથે ખીજી વાર વિગ્રહ ચાટ્યા. એક અંગ્રેજ ફીજે ગુન લીધું. તે શહેરના મેટા