પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯૦
૨૯૦
હિંદનો ઇતિહાસ

૨૦ હિંદના ઇતિહાસ નવાબ તે પર લક્ષ ન આપતાં દિવસે દિવસે વધારે બગડતા ગયા. અયાવ્યા પાયમાલ થઈ જતું હતું તેને બચાવવાને ઇ. સ. ૧૮૫૪માં ઈંગ્લિશ રાજ્ય ગવર્નર-જનરલને તે પ્રાંત ખાલસા કરવાની સૂચના આપી. આ ઉપરથી નવાબને ૧૨ લાખ રૂપીગ્માનું પેન્શન બાંધી આપી કલકત્ત માકલવામાં આવ્યા. ૧૧. લૉર્ડ દલહ્રાઉસીએ બ્રિટિશ હુંદમાં પહેલાં કરતાં વધારો કર્યાં. એ વધારે ત્રીજા ભાગથી તે અર્ધની વચમાં ગયે, જ સુધી મૂંગાળાને ગવર્નર તેજ આખા હૈદના ગવર્નર-જનરલ હતા; પણ હવે કામ એટલું ખુલ્લું વધી પડયું કે એકજ માણુસથી ગવર્નર અને ગવર્નર-જનરલ ખોઢુદ્દાનું કામ થઈ શકયું નહિ, તેથી ઈ. સ. ૧૮૫૩માં અંગાળામાં લેફ્ટેનન્સ-વર્નર નીમવામાં આવ્ય અને ગવર્નર-જનરલને આખા હિંદ પર અમલ કરવાને છૂટાં રાખવામાં આવ્યા. તે વખતથી ગવર્નર-જનરલ અને તેની ફ્રાન્સિલે પેંન્નબના એક પહાડી મથક સિમલામાં મુકામ રાખ્યા અને ત્યાં તે વર્ષમાં આ મહીના રહે છે. ૮૧. લૉર્ડ દલહાઉસી ( ચાલુ ) બ્રિટિશ રાજ્યથી થયેલા લાભ ૧. ઈ. સ. ૧૮૫૩માં એટલે આજથી પચાસ વર્ષ પર આ દેશમાં પહેલવહેલા ૨૦ માઇલ લાંખે. આગગાડીના રસ્તે બંધાયે.. હાલમાં તે ૨૦,૦૦૦થી વધારે માઈલ લંબાયા છે. ધણાખરા મેટા