પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯૧
૨૯૧
હિંદનો ઇતિહાસ

લાર્ડ લહાઉસી (ચાલુ) ર૧ ક્રસ્ખા અને અંદરા રેવેથી જોડાયાં છે અને દર વર્ષે દસ ટકાથી વધારે માણસ આગગાડીતે માર્ગે મુસાફરી કરે છે. દેશમાં બધે સહેલાઈથી માલ લઈ જવાય છે. કાઈ ભાગમાં દુકાળ પડે છે ત્યારે બીજા ભાગામાંથી ત્યાં અનાજ લઈ જવાય છે અને ધણા લેફ્રાના જીવ ખેંચે છે. લશ્કરના ખર્ચ રેલ્વે થવાથી ઘણા ફરી થયા છે; કારણ કે હિંદના દરેક ભાગમાં મેરી ટૂકડી રાખવા કરતાં તે માત્ર તનદુરસ્ત જગાએ રાખવામાં આવે છે અને કાર્ય સ્થળે જરૂર પડે તો આગગાડીને માર્ગે લઈ જવાય છે. ૨. લાડ દલાઉસીના વખતમાં હુતૅ વેપાર ધશે! વચ્ચે. હુદના વેપારીઓએ પહેલાં કરતાં ત્રણ ગણું સુતર તથા અનાજ વેચ્યું અને ત્રણ ગણા માટે પણ ખરીદ્યા. ખેડુતોએ પોતાની નીપજ ભારે કિંમતે વેચી અને પહેલાં કરતાં તે વધારે દ્રવ્યવાન બન્યા : કારણ કે રેલ્વે અને નહેશ થવાથી તેએ દેશમાં ઉપરનીચે સહેલાઈથી માલ લઈ જઈ શકયા. અંગ્રેજ વેપારીએ ઇંગ્લંડથી ઘણી ચીજો લાવ્યા, તેથી દેશના ઘણા ભાગમાં બિલકુલ મળી શકે નહિ અથવા માંઘ મળે તેને જુદી જુદી નૃતને માલ ગામડાંમાં પણ ઘણા સોંધે મળવા લાગ્યા. ૩. નહેરા ખેદવા, રસ્તા ને પુલ બાંધવા, અને તેમની જોઈએ તેવી મરામત કરવા લાડે દલહાઉસીએ બાંધકામ (ઇજનેર) ખાતું કાઢયું. તેના વખતમાં બધા મળીને ૨,૦૦૦ કરતાં વધારે માઇલના પાકા રસ્તા તથા તે રસ્તા ઉપર આવતા પૂણે: બંધાયા, દુનિયામાં લાંબામાં લાંબી, માટી ગંગા નદીની નહેર ખુલ્લી મૂકવામાં આવી તથા બીજી ઘણી નહેરા ખતી. દેશના જે ભાગેામાં પહેલાં બિલકુલ પાક થતા નહિ તે આ નહેરમાર્ગે પુષ્કળ પાણી મળવાથી હાલ ફળદ્રુપ બન્યા છે. આ નહેરા ૩,૦૦૦ કરતાં વધારે માઇલના વિસ્તારમાં પાણી પૂરૂં પાડે છે. ૪. લૉર્ડ દલહાઉસીના વખત પહેલાં પત્રવ્યવહાર પણ થાડા ચાલતા; કાણુ કે કાગળ લઈ જવાના ખર્ચ વધારે