પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯૨
૨૯૨
હિંદનો ઇતિહાસ

૨૯૨ હિંદના ઇતિહાસ પડતા અને બાંધેલા રસ્તા તથા રેલ્વે નહિ હાવાથી ફાસદો કાગળે લઈ જતા, તે ધીમે ધીમે ઘણે દહાડે પહોંચાડતા. તે વખતે પેસ્ટની ટિકિટા વપરાતી નહિ અને ચેડા અંતરને માટે ચાડે અને વધારેને માટે વધારે એમ અંતર પ્રમાણે કાગળ લઈ જવાના ખર્ચ થતા. લા દલાઉસીએ અડધા આનાની પેસ્ટની ટિકિટ દાખલ કરી, તેથી હાલમાં હિંદને એક છેડેથી ખીન્ન છેડા સુધી એટલે લગભગ ૨,૦૦૦ માઇલ અર્ધા સ્માનામાં કાગળ જઈ શકે છે. આખું રાજ્ય એક બળવાન્ સત્તાના અમલ નીચે નહેાત તે આ પ્રમાણે બની શકત નહિ, હાલમાં ૮૦,૦૦૦ માઈલના વિસ્તારમાં ટપાલ લઈ જવાય છે અને વર્ષ દહાડામાં ૪૦ કરાડ ફાગળ લઈ જવામાં આવે છે. ૫. અાઁ આનાની ટપાલ કરતાં વીજળીના તારનું કામ વધારે ચમત્કારી છે. હાલમાં થાડી મિનિટમાં થૈડા આનાને ખર્ચે હજાર માઇલ તારમારફત સંદેશા માકલી શકાય છે. હિંદમાં આ તારનાં દારૂડાં પહેલવહેલાં લડે દલહાઉસીના વખતમાં નંખાય, ૬. લોર્ડ એન્ટિક અંગ્રેજી ભાષા શિખવવા માટે નિશાળા કાઢી હતી. લોર્ડ લહાઉસીએ કેળવણીખાતું ઊભું કરી દેશમાં બધે દેશી ભાષા શિખવવા માટે ઘણી નિથાળા કાઢી અને તેમાં સાધારણુ લકાને કળવણી આપી, તેના વખતમાં ૨૫,૦૦૦ નિશાળે સ્થપા આ સંખ્યામાં દિવસે દિવસે વધારા થતાં હાલ હુદમાં ૧,૫૦,૦૦૦ કરતાં વધારે નિશાળા છે, અને તેમાં ૪૦ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે. ૭. ઈ. સ. ૧૮૫૩ સુધી હિંદની સિવિલ સર્વિસના અમલદારોની નીમણૂક ઈસ્ટ ઈન્ડિઆ કંપનિના હાથમાં હોવાથી તે પોતાના લાગતાવળગતાને હિંદ ખાતે મેલતી, હિંદના કાઈ વતની સિવિલ સાર્વસમાં દાખલ થઈ શકતા નહિ; પણ તે વર્ષમાં દેશી કે યુરેપિયત બ્રિટિશ પ્રજાને સિવિલ સર્વિસના લાભ આપવામાં આવ્યા. ઇંગ્લંડમાં તેને માટે એક પરીક્ષા રાખવામાં આવી, તેમાં ગમે તે જાતના અને