પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯૩
૨૯૩
હિંદનો ઇતિહાસ

લૉર્ડ કાર્નંગ ૨૯૩ અમે તે ધર્મના માણુસા ઉપલે નંબરે પસાર થાય તેમને સિવિલ સર્વિસમાં દાખલ કરવાના ઠરાવ કર્યાં. હાલમાં દુદની સિવિલ સર્વિસમાં બ્રહ્મણ, રજપૂત, મુસલમાન, પારસી, અને શૂદ્ધ દાખલ થયેલા છે. ૮૨. લૉર્ડ કૅનિંગ ૪મા ગવર્નર-જનરલ ૪૦ સ૦ ૧૮૫૬થી ૧૯૫૮ સુધી ૧. લૉર્ડ કલાવે પ્લાસીના યુદ્ધમાં જય મેળવ્યા તથા હિંદમાં બ્રિટિશ રાજ્યના પા”ા નાખ્યા, ત્યારપછી બરાબર સા વર્ષે, એટલે ઈ. સ. ૧૮૫૬માં, લૉર્ડ કૅર્નિંગ ગવ- ર્નર-જનરલના હેદ્દા પર આવ્યા. તે વખતે દેશમાં બધે સલાહશાંતિ દેખાતી. ક્રાઈ જાતની બીતિ જણાતી નહેાતી, પરંતુ એકાએક એંગળામાં ભારે તાકાન જાગ્યું. બેંગાળાના દેશી લશ્કરે બળવા કરી આ તાફાન મચાવ્યું. ૨. બ્રિટિશ અમલ દર્મિયાન wાજ સુધી અંગાળામાં કદી કાઈ જાતનું તાક્ાન થયું નહોતું. લોર્ડ કૅર્નિંગ