પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯૪
૨૯૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ તેથી ત્યાં ઘણું થાડું અંગ્રેજ લશ્કર રાખવામાં આવ્યું હતું. જ્યારે પંજાબ છતી લેવામાં આવ્યું ત્યારે ત્યાંના ઘણા અંગ્રેજોને હિંદના વાયવ્ય ક્રાણુના પ્રદેશમાં મોકલી દેવામાં આવ્યા હતા અને ઘણે ભાગે દેશી સિપાઈ એ ત્યાં રાખ્યા હતા. ૨૯૪ ૩. હાલા વખતમાં આપણે રેલ્વે, તાર, રસ્તા, સેથિી ટપાલ, નિશાળ, તથા દવાશાળાઓની અગત્ય સમજીએ છીએ; પણ તે પહેલવહેલાં દાખલ થયાં ત્યારે ધણા લેાકા તે વિષે પહેલાં સાંભળેલું નહિ હોવાથી ત્રાસ પામ્યા અને અંગ્રેજો આપણને હેરાન કરવા માગે છે. એમ માનવા લાગ્યા, કેટલાક વાત ચલાવી કે પોલાદના લાંબા પાટા અને તારનાં દોરડાં રૂપી સાંકળાથી અંગ્રેજો પૃથ્વીને બાંધી લે છે. તેમજ રેલવેનાં એન્જિન અને ગાડી વગર ઘેડે ચાલતાં જોઈ કેટલાક એવી વાત ચલાવી કે એ તે આસુરી કામ છે (ભૂતપિશાચની સાધનાથી કરેલાં કામ છે). વીજળીના ઝબકારાની પેઠે એક કે બે સેકન્ડમાં સંદેશા લઈ જતા જોઈને લાકા હબકી યા. ઘણા એમ માનવા લાગ્યા " નિશાળો ને વાખાનાં સ્થાપીને અંગ્રેજો આપણા જ્ઞાતિભેદ કાઢી નાખવા માંગે છે અને અંગ્રેજી ભણુવાથી આપણે હિંદુ ધર્મમાં રહીશું નહિં. ૪. ખેંગાળા અને યાધ્યાના દેશી સિપાઈ એમાં દુષ્ટ માસાએ આવી વતા ફેલાવી મને તે ખરેખર ગપ્પાં છે. એમ ણીજ ફુલાવી, આજ વખતે સિપાઈ એને નવી બંદુકા આપવામાં આવી હતી, તેમાં મીણુ કે ચરખી લગાડેલાં કારતુસે વાપરવાનાં હતાં. તે સંબંધમાં કાઈ એ સિપાઈઓને કહ્યું કૈં કારતુસે। ઉપર ચરખી ચાપડવામાં તેમને વટલાવવાની મતલમ છે. તેમણે બંદુક વાપરવાની નાખુશી બતાવી અને પેાતાના પરિ અમલદારાના હુકમ માન્યા ર્નાહ, સિપાઈ માનવા લાગ્યા કે જેમ ઔરંગઝેબ અને ટીપુએ ધણા હું એને મુસલમાન બનાવ્યા હતા તે મુજબ અંગ્રેજો માપણને ખ્રિસ્તિ બનાવવા માગે છે.