પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯૫
૨૯૫
હિંદનો ઇતિહાસ

લૉર્ડ કાર્નંગ ૧૯૫ ૫. અયાધ્યા અને ઘણા તાલુકદારા હતા. નાયકાની પેઠે કિલ્લામાં વાયવ્ય પ્રાંતામાં પડેલાં નવાબના તાખામાં આ તાલુકદારા દક્ષિણ હદના પાળીગર ક રહેતા અને ગામડાના લેકા પર અધિકાર ચલાવી તેમની પાસેથી કરવેશ લેતા, જોરજુલમથી લેવામાં આવે ત્યારેજ તેઓ મુલકના અધિપતિને કંઈ રકમ આપત્ય અને ઘણી વેળા તે બિલકુલ આપતા નહિ. અંગ્રેજોએ નવાખના મુલક છત્તી લીધે ત્યારે આ તાલુકદારાની બધી સત્તા ગઈ હતી, શુા ગુસ્સે હતા. તેમણે દેશી સિપાઈ આને અંગ્રેજો સામે પ્રયત્ન કર્યો. તેથી તે કરવાને ખાંધી આપ્યું હતું અને પુત્ર નહાતા ૬. આ વખતે વૃદ્ધ માજીરાવ થયાં હતાં. ઈ. સ. ૧૮૧૮માં જિંદગીપર્યંત દર વર્ષે ભારે વર્ષાસન કાનપુરથી છ માઈલ દૂર મિથુરમાં તે રહેતા હતા. તેને પુ નાનાસાહેબ નામના એક છેકરાને તેણે દત્તક લીધા હતા. મરતી વખતે નાનાસાહેબ માટે તે ૫ કરોડ રૂપી સૂકી ગયા હતેા; પણુ માટલાથી નહિ ધરાતાં નાનાસાહેબે આજીરાવને જે વર્ષાસન મળતું હતું તે અંગ્રેજ સરકાર પાસે માગ્યું. આ વર્ષાસન ઉપર તેના હક નહેાતા, તેથી અંગ્રેજ સરકારે તેને તે આપવાની ના પાડી, ત્યારે તે અંગ્રેજ સામે કાવતરાં કરવા તથા દેશી સિપાઈ અને બળવા કરવા ઉશ્કેરવા લાગ્યા, પેશ્વાને મરી ગયે એકબે વર્ષ મા વિગ્રહને અંતે તેને છે. પ્રથમ એકમે પલટણેએ પાતાના ઉપરના હુકમ માનવાની ના પાડી, તેથી તેમને તેડી નાખી માયુસેને રજા આપવામાં આાવી, તેમણે દેશમાં બન્ને ફરીને બનેલી હકીકત બીજા સિપાઈઓને કહી, દિલ્હી પાસે મીરતમાં જ્ન દેશી લશ્કર હતું, ત્યાં ઇ. સ. ૧૮૫૭માં એકાએક ખૂંડ જાગ્યું. સિપાઇએ પાતાના અમલદારને બંદુકથી ઠાર કર્યો. પછી જાણે ઘેલા થયા હેાય તેમ તેમણે યુપી મરદ, એ, કે છેકરાં જે મળ્યાં તેમને મારી નાખ્યાં, ધરા ખાળી