પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯૬
૨૯૬
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ મૂક્યાં, કેદખાનાં ઉધાડી કેદીઓને છેાડી મૂકયા, અને પછી દિલ્હી તર કૂચ કરી. ૮. દિલ્હીમાં છેલ્લા મગસ પાદશાહ શાહઆલમને બહાદુરશાહ નામે વૃદ્ધ વૈશજ હતા. અંગ્રેગ્નેએ ભલાશથી વર્તીને તેને ભારે વર્ષાસન બાંધી આપ્યું હતું. તેણે વિચાર્યુ કે હું પણ કદાચ પાદશાહ ખની મહાન મેગલાની મા રાજ્ય કરીશ. તે પાતાના હાકરાંઓને લઈ બળવાખારાને મળ્યું અને તેણે હિંદુસ્તાનનું પાદશાહપદ ધારણુ કર્યું. પચાસ અંગ્રેજ સ્ત્રી અને ઈંકરાં સિપાઈઓથી તેના મહેલમાં નાસી આવ્યાં હતાં તેમને તેણે મારી નંખાવ્યાં. બચવાને ૯. સીરતની પેઠે ખીજી ધણી જગાએ એંડ જાગ્યાં. પાતાનાં માણુસા તેમની સાથે રહી આટલા બધા દુશ્મને સામે લડ્યાં હતાં અને તેમના પ્રત્યે ઇમાનદારીથી વર્તવાને બંધાયાં હતાં, તેમના પર અંગ્રેજ અમલદારેાએ સરાસે રાખ્યા; પણ તેમાંના ઘણાએ દગ દીધેા. તેમણે પોતાના અમલદારાને તથા જે કાઈ ચુરીપીઅન મળ્યા તેમને ઠાર કર્યાં અને દિલ્હી તરફ કૂચ કરી. ૧૦. કાનપુરમાં નાનાસાહેબ બળવાખેારીની જખરી ટીના ઉપર બન્યા. તે શહેરમાં થે।ડાક અંગ્રેજો હતા અને ઘણી તથા ભાળાને ત્યાં સહીસલામતી માટે માફલવામાં આવ્યાં હતાં. સરદેશ સિપાઇ એની ફાજ સાથે ૧૯ દિવસ સુધી બહાદુરીથી લડ્યા અને પોતે દુશ્મનાની વચ્ચે થઈ નાસી છુટ્યા હત; પીએ તથા છેકરાંને મૂકી તેમનાથી જઈ શકાયું નહિ. પછી તેમને અલ્લાહાબાદ સહીસલામત લઈ જવાનું નાનાસાહેબે વચન આપ્યું તે ઉપરથી તેએ વગર વિચારે શરણુ થવા કબૂલ થયા. તેએ ગંગા નદીને કાંઠે જઈ હાડીઓમાં ખેઠા; પશુ હાડી ફારી કે તરતજ નાનાસાહેબના સિપાઈ એએ તેમના પર કિનારેથી ગાળીના બાર કર્યો અને ધણુને મારી નાખ્યા તથા મુવા સળગાવી મૂકયા. સિપાઈએએ પુરુષોને