પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯૭
૨૯૭
હિંદનો ઇતિહાસ

લૉર્ડ કાનગ ૨૦ ગેળીબારથી ઠાર કર્યો અને નિરાધાર શ્રીઓ તથા કરાંને પહેલ વહેલાં કેદ કર્યાં મને પછી નાનાસાહેબના હુકમથી તેમને કાપી નાખી અને કુવામાં નાખી દીધાં. હિંદમાં ખરેલા ભરમાં ભારે ખુનરંજી બનાવામાંના મા એક હતા. ૧૧. બળવાખાર સિપાઈએએ પાંચ મહીના સુધી દિલ્હીના કબા રાખ્યા, પણ તે દર્મિયાન ફલકત્તા, અદ્રાસ, અને પંજાબી લશ્કર આવવા લાગ્યાં હતાં. ફક્ત આફ વર્ષે પર અંગ્રેજોએ સીખ લકાને વશ કર્યાં હતા; પરંતુ અંગ્રેજી રાજ્ય કર્યું સારૂં હતું તે તેમણે જોયું હતું, અને પાતાના દેશી રાજાઓના અમલ કરતાં અંગ્રેજના અમલથી તે વધારે સુખી થયા હતા. આ સીખ અને ગુરખા સિપાઈ અંગ્રેજને નિમકહલાલ રહ્યા અને એટલ બહાદુરીથી તેમના પક્ષમાં લડ્યા જનરલ વલાક કે તેટલી બહાદુરી તેઓએ પહેલાં તેમની સામે લડવામાં પણ બતાવી ન હતી. જનરલ ( પાછળથી સર ) હત્રિ હૅવલાક નાના- સાહુબને હરાવ્યે, એટલે તે જંગલમાં નાઠેઠ અને ત્યારપછી તેના વિષે વિશેષ સાંભળવામાં આવ્યું નહિ. જનરલ નેલ જનરલ હુલાકને મળ્યા. તે બન્નેએ કાનપુર લીધું અને લખોરમાં સર હૅબિ લારેન્ચે ૫૦,૦૦૦ બળવાખારા સામે ત્રણ મહીનાથી ટક્કર લીધી હતી તેને છેડાવવાને તે આગળ ચાલ્યા. જનરલ વિલ્સને છ દિવસની જબરી રસાકસી પછી દિલ્હી પર આપા મારી તે લીધું.