પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯૮
૨૯૮
હિંદનો ઇતિહાસ

૨૮ હિંદના ઇતિહાસ સેનાધિપતિ સર કૅાલિન સ્મેલ અને સર જેમ્સ આઉટ્રામની સરદારી નીચે ખીન્દ્રે અંગ્રેજ લશ્કર જઈ પહોંચ્યાં. લેખના અને કાપુરના કથ્થો કરવામાં આવ્યા અને બળવાખારાને અયાધ્યાની બહાર હાંકી કાઢ્યા. જનરલ નિકલસન દિલ્હી આગળ લડતાં લડતાં મરાયા અને જનરલ હુઁવલાક ચેડા વખત પછી મરણુ પામ્યો. ૧૨. ચદ્રાસથી એક સેના જનરલ હુઁવલાકની સરદારી નીચે અને મુંબઈથી એક સેના સર હુ રાઝની સરદારી નીચે રસ્તામાં સિધિ અને હેલ્ફરનાં લકરાને હરાવતી ધરાવતી તથા ફિલ્લાએ સર કરતી ધીમે ધીમે ઉત્તર તરફ ગઈ હતી, હાર અને સધિએ એ મરાઠા સરદા। અંગ્રેજને નિમકહલાલ રહ્યા હતા, પણ તે પાતાની ફાજને સિપાઈ એ સાથે મળી જતાં અટકાવી શક્યા નહેાતા. મા ફાજો તાતિયા ટાપી નામના સરદારની આગેવાની હેઠળ હતી. એ તે ઠામ ઠામ હારી ગયા અને તાતિયા ટાપી પકડાવાથી તેને ફ્રાંસી દેવામાં આવી. સર જેમ્સ આાઉટ્રામ ૧૩, દિલ્હી હાથમાંથી ગયા પછી સિપાઈએ આમતેમ નાઠા અને ઇ. સ. ૧૮૫૮ની આખરે બધે પાછી સલાહશાંતિ પ્રસરી.