પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૦૪
૩૦૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૬, બળવા શમાવીને શાંતિ સ્થાપવામાં તથા રાજ્યવહીવટમાં સુધારા કરવામાં લૉર્ડ નિગને જે ભારે મહેનત પડી તેથી તેનું શરીર જીણું થઈ ગયું હતું. ઇંગ્લેંડ ગયા પછી એક મહીનામાં પચાસ વરસની નાની ઉમરે સને ૧૮૬૨માં તેને કાળ થયા. ત્યાર પહેલાં ચેડાજ વખત પર એની સ્ત્રી તાવની બિમારીથી ભંગાળામાં મરણ પામી હતી. ૩૪ ૮૫. હિંદુસ્તાનના રાજ ૧. આપણે જોઈ ગયા કે સને ૧૮૫૮નું વિકરઆ રાણીનું જાહેરનામું હિંદુસ્તાનના રાજા તથા લાકાને ઉદ્દેશીને હતું. હિંદુસ્તાનના રાજા તે કોણ ? બ્રિટિશ હિદુસ્તાન બાદશાહની એટલે તેને નામે રાજ્ય કરનાર વાઇસરૉયની સીધી હુકુમત નીચે છે. પશુ તેની હદની બહાર હિંદુસ્તાનમાંજ ઘણાં હિંદી રાજ્યા છે અને તેમને દેશી રાજ્યો અને કાઈ વાર રક્ષિત રાજ્યા પણ કહે છે. ઔરંગઝેબના મરણ પછી માગલ રાજ્ય પરી લાગ્યું ત્યારે માસરે બસ વરસ પર એમાંનાં ધણાંખર મેટાં રાજ્યો સ્થપાયાં હતાં. ખીન્ન રાજ્યા અને ખાસ કરીને રજપુતાનામાંનાં રાજ્યેા એછામાં ઓછાં ૧,૦૦૦ વરસ પરનાં છે અને કેટલાંક તા એથી પણ પુરાતન છે, તેમના રાજા કે નવાબને! ત્યાં અધિકાર ચાલે છે. હિંદુસ્તાનના રાજાએ તે ઍજ બ્રિટિશ હિંદુસ્તાનની માફક એમની મુલક પણ મહાન બ્રિટિશ રાજ્યના ભાગ છે અને એ બધા રાજા મહરાજાને પાત્તાના ઉપર તરીકે ગણે છે. ૨. આ દેશી રાજ્યેા લગભગ ૭૦૦ છે અને હિંદુસ્તાનના નકશામાં આસરે એક તૃતીયાંશ જેટલી જગા તે શકે છે. તેની વસ્તી છ કરોડની એટલે આખા હિંદુસ્તાનની કુલ વસ્તીના સાસરે ચેાથા ભાગ