પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૦૩
૩૦૩
હિંદનો ઇતિહાસ

પહેલા વાઇસરોય માલમ પડે છે તે ક્રૌંસિલમાં તે મંજૂર થાય છે અને દેશના કાયદા તરીકે તે સ્વીકારવામાં આવે છે, પણ જે તે નુકસાનકારક અગર નકામા શુાય છે. તા તે ઉપયોગી થઈ પડે એવી રીતે તેમાં સુધારા કરવામાં આવે છે અને તેમ નખની શકે તેમ તે તદ્દન પ મૂકવામાં આવે છે. ૩૩ ૪. જ્યારથી રાજસત્તા કંપનિ પાસેથી રાજાના હાથમાં ગ ત્યારથી જૂના માર્ડ ઑવ્ કન્ટ્રોલ તે તેના પ્રેસિડન્ટની જગાએ હિંદી કૉંસિલ નામની સભા અને રાજ તરફથી નીમેલા સેક્રેટિર વ્ સ્ટેટ આવ્યા. શરૂઆતમાં એ બધાએ સભાસદો અંગ્રેજ હતા, પણ હાલમાં એ કાંસિલના એ સભાસદા દેશી, એટલે એક હિંદુ અને એક મુસલમાન છે. બાકીના સભાસદે અંગ્રેજ હાય છે અને તેમણે હિંદુસ્તાનમાં માટા હાદ્દા પર રહી કામ કરેલું હાય છે. ૫. સને ૧૮૫૭માં એટલે બળવાના વરસમાં કલકત્તા, મદ્રાસ, અને મુંબઇ, એ ત્રણે ઇલાકાના મુખ્ય શહેરમાં યુનિવાર્સટિ સ્થાપવામાં આવી. ત્યારપછી બીજા ત્રણુ પ્રાંતની રાજધાનીનાં શહેરમાં, એટલે અલ્લાહાબાદ, લાહાર, અને પટનામાં યુનિવર્સિટિ સ્થાપી છે. દળવણીને મને અંગ્રેજીના અભ્યાસને આથી મેટી મદદ મળી; કારણ કે જુવાનીઆઓને પરીક્ષાને માટે તૈયાર કરવા સારૂ સ્થાપવામાં આવેલી આ લેજો અને યુનિવર્સિટિમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ એકઠા થયા. કેળવણીની બાબતમાં બધા સુધારા ધીમે ધીમે કરવામાં આવ્યા છે. પ્રથમ સ્થપાએલી યુનિવર્સિટિની ચેજના સફળ થયલી જણાઈ એટલે ધીમે ધીમે સાવચેતીથી જુદે જુદે સ્થળે એક પછી એક યુનિવર્સિટિબેંક ઉધાડવામાં આવી, પ્રાથમિક અને માધ્યમિક શાળાની બાબતમાં પણ એજ નિયમ પાળવામાં આવેલા છે. જેમ જેમ લેાકાને કેળવણી પર ભાવ ઉત્પન્ન થવા લાગ્યા અને તે તેની કદર પિાનતા થયા અને સારા લાયક શિક્ષકને ખ્રિક્ષણુ આપવાની જોગવાઈ થતી ગઈ તેમ એકદમ નહિ પણ ધીમે ધીમે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉધાડવામાં આવી.