પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૦૨
૩૦૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ કરેલાં નારાં કૃત્યોના પસ્તાવા થતા હતા. વિટારિઆ રાણીની એવી Jચ્છા હતી કે આ બધા માણુસાને મારી માપવી, એટલે સા પોતપોતાને ઘેર જઈને નિર્ભયપણે રહે. લોર્ડ કૅનિંગે રાણીની આ ઇચ્છાના કાળજીપૂર્વક અમલ કર્યાં. spº ૨. લાડ કૅનિંગના વખતમાં આખા હિંદુસ્તાનને માટે ઘણી સંભાળથી બી કાઢેલા ત્રણ ધારાસંગ્રહ પ્રસિદ્ધ થયા. તે પીનલકાડ (૧૮૬º ), સિવિલ Àાસીજર કા ડ અથવા મુલ્કીકાયદા (૧૮૫૯), અને ક્રિમિનલ ગ્રાસીજર કોડ અથવા ફોજદારી કાયા (૧૮૬૧), એ નામે જાણીતા છે. અત્યારસુધી દરેક પ્રાંતને માટે જુદા જુદા કાયદા હતા; પણ આ ત્રણે કાયદા આખા હિંદુસ્તાનને લાગુ પાડવામાં આવ્યા. આ દરેક કામ અને ધર્મને માટે એકજ પ્રકારના મુફ્તી અને ફ઼ાન્દારી કાયદા થયા; એવું પૂર્વે કાઈ પણ વખતમાં હતું નહિ. એંજ અરસામાં (૧૮૬૧) ત્રણે ઇલાકાના મુખ્ય શહેરમાં ન્યાયની સદર અદાલતા સ્થાપવામાં આવી, ૩. વળી લાર્ડ ફૅનિંગના વખતમાં ખીન્ને એ સુધારા કરવામાં આવ્યા કે ગયર્નર-જનરલની કાયદા રચનારી કૌન્સિલમાં, એટલે જે સભા આાખા હિંદુસ્તાન માટે નવા કાયદા કરે છે અને જૂનામાં સુધારા કરે છે તેમાં, હિંદી સભાસદેાની નીમણુક કરવી. હિંદના રાજ્યવહીવટમાં હિંદી સભાસદાને દાખલ કરવાની આવી રીતે શરૂઆત થઈ. આગળ જતાં આ સભાસદાને દેશીએ તરફથી ચૂંટી કાઢવામાં આવ્યા અને હિંદુએ હિંદુને અને મુસલમાતા મુસલમાનને પસંદ કરતા. ત્યારપછીનાં પચાસ વર્ષમાં બીજા વાઇસરાયે પણ એજ પગલે પગલે ચાલવાનું જારી રાખ્યું, હવે દરેક પ્રાંતમાં જુદી જુદી ધારાસભા છે અને તેમાં ચૂંટી કાઢેલા હુદી સભાસદો હાય છે; તેથી ગવર્નર અને સેન્ટ-ગવના ગુપ્ત રીતે કામ કરવાને બદ્ધે બા સભાસદો જેવી માહીતી અને સલાહ આપે છે તે મુજબ વર્તે છે. કાઈ પશુ નવા કાયદા લકાને કેટલે દરજ્જે લાભ કે નુકસાનકર્તા થઈ પડી, એ તે કહી શકે છે. જો તે કાયદ્ય લોકાને લાભકર્તા છે એવું