પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૦૧
૩૦૧
હિંદનો ઇતિહાસ

પહેલા વાઈસરૉય ૩૦૧ ૪. દુદુસ્તાનના લેકા મમતાળુ હાવાથી તેઓ ભર્યા રાણીને ચાહતા અને તેમને પણ લેકા પર એટલેાજ પ્રેમ હતેા. તેઓ એમ સમજતાં ૩ જેટલી ઈંગ્લેંડના સૌથી મેટા અમીરની તેટલીજ હિંદુસ્તાનના ગરીબમાં ગરીબ મજુરની પણ હું રાણી છું. તે હિંદુસ્તાનમાં કદી આવ્યાં નહતાં તાપણુ પોતે હિંદુસ્તાની ખેાલતાં અને લખીવાંચી નણુતાં; કેમકે એમણે એ ભાષા શીખવાને હિંદુસ્તાનથી એક મુનશી ખેાલાવી રાખ્યા હતેા. વળી જ્યારે જ્યારે કાઈ નવા વાઇસરોય કે મેટા સરકારી અમલદાર હિંદુસ્તાન જતાં પહેલાં તેમની મુલાકાતે જતે ત્યારે હિંદુસ્તાનની મારી પ્રજા તરફ મમતા રાખો,” એટલું તેને કહ્યા વગર તેઓ રહેતાં નહિ, સને ૧૮૫૮થી ૧૯૦૧ સુધી એટલે ૪૩ વસ સુધી એમણે વાઇસરોયની મારફત હુદ પર પેાતાને અમલ ચલાવ્યે; અને આ મહારાણીના વખતમાં આખા હિંદુસ્તાન પર જેવા સારા અમલ ચાલ્યા તેવા કાઈ પણ સમયમાં હિંદમાં કઈ પણ ભાગમાં ચાલ્યા હોય એવું જાણમાં નથી.

૮૪. પહેલા વાઈસરૉય


...

ડતુાપણ ભરેલા અને ધીમે ધીમે થયલે સુધારો ....... ૪૦ સર ૧૮૫૮થી ૧૮૬૬ સુધી ૧. પહેલા વાઇસરોય લોર્ડ કનિંગ સને ૧૮૫૬માં ગવર્નર-જનરલ તરીકે આવ્યા અને તેણે ૧૮૬૨ સુધી હિંદુસ્તાનમાં અમલ લાવ્યા. તે એટલા બધા માયાળુ હતા કે હિંદુસ્તાનમાં તે દયાળુ કર્નિંગ તરીકે ઓળખાયા; કેમકે તેણે સેંકડા બંડખેશ પર દયા બતાવી અને જેમણે ખૂન કરવાના ગુના કર્યાં હતા તે સિવાયના તમામ લોકાને તેણે મારી આપી. દુષ્ટ હરામખારાએ ખાટી ખાટી અફવાએ ફેલાવીને જે લોકાને ભૂંડ કરવાને ઉશ્કેર્યા હતા તેમને પાતે