પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૦૦
૩૦૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ચાલુ રાખવામાં આવ્યા, વળી એ જાહેરનામામાં એમ જણાવેલું હતું ૐ ‘‘ અમે ( રાણી ) દેશી રાજાએાના હક, માનમરતબે, અને આબરૂ અમારા પાતાની મા જાળવીશું." ૩૦૦ “અમે અમારા તાખાના તમામ નારીને સખત હુકમ કરીએ છીએ કે તેમણે અમારી પ્રજાના ધર્મસંબંધી આચારવિચારમાં કદી વચ્ચે પડવું નહિ.” “ હુદના પ્રાચીન હક તથા રીતરિવાજ પર્ એગ્ય રીતે લક્ષ આપવું, એવી અમારી ઇચ્છા છે.” હું અમારી એવી મરજી છે કે અમારી પ્રજાપૈકી જે કાઈ જે જે કામ કરવાને લાયક હાય તેને ન્યાતજાત કે ધર્મના ભેદ વગર અમારી નેકરીમાં છૂટથી અને નિષ્પક્ષપાતપણે દાખલ કરવા,’’ “ અમારી અંતઃકરણપૂર્વક એવી પૃચ્છા છે કે હિંદુસ્તાનમાં શાંતિના સમયમાં ચાલી શકે એવા ઉદ્યોગાને ઉત્તેજન આપવું, સુધારાના તથા સેક્રેટપયેાગી કામેામાં મદદ કરવી, તથા દેશમાં વસતી અમારી તમામ પ્રજાને લાભ થાય એવી રીતે રાજ્યના વહીવટ ચલાવવા. એમની આબાદીમાંજ અમારૂં બળ અને એમના સંતાષમાં અમારી સહીસલામતી રહેલાં છે; એમને આભાર એજ અમા ઉત્તમ બદલેલા છે.’ ૩. હિંદુસ્તાનના રાજાએ! અને લેકાને હવે એમ લાગ્યું કે આવું દયાળુ અને જોરાવર રાજ્ય આપણે ઘણા વખતથી જોયું નથી અને એ સમયમાં તેમની જિંદગી તથા માલમિલકત સહીસલામત છે. ત્યારપછી સંપૂર્ણ સલાહશાંતિમાં સાર્ડ વર્સ વીત્યાં છે. હૃદની સરહદની પેલી મેર ઘેાડી ઘણી નાની લડાઈ એ થઈ હતી; પણ ખૂદ હિંદુસ્તાનની હદમાં તા એક લડાઈ થવા પામી નથી. નવા જમાનાના સુધારાને લીધે એક પછી એક જે જે સુખચેનનાં સાધના દેશમાં દાખલ થયાં, સધળે સ્થળે સલાશાંતિ તથા આત્માદી ફેલાઈ, નવાનવા સુધારા થયા, દોલત વધી અને સમવા મળતી ગઈ, તે સર્વ પરથી આખા દેશના ઇતિહાસ સમજાશે.