પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૦૯
૩૦૯
હિંદનો ઇતિહાસ

ઈંગ્લંડની રાણીના સમયનું હિંદુસ્તાન ૩૦૯ કરતાં અમા વજનાના કળળા માલવાની છૂટ મળી. જંગલખાતુ વધારીને સુધારવામાં આવ્યું અને સંખ્યાબંધ ઝાડ રાપાયાં. ૮, ચેાથે! વાઇસરૉય લૉર્ડ મેયે ઇ. સ. ૧૮૬૯માં આત્મ્યા, તેણે ત્રણ વરસ અમલ કર્યાં, તે દામૈયાન એક વખત તે અન્વસાન ટાપુની મુલાકાતે ગયેા ત્યારે ત્યાંના એક કેદીએ તેને મારી નાખ્યું. આ ૯. તેણે પણ સુધારાનું કામ ચાલુ રાખ્યું; લૉકાયાગી કામેામાં વધારા કર્યાં, ધણી રેલ્વે સડકા નંખાવી, રસ્તા બંધાવ્યા, અને નહેરે ખાદાવી, ખાસ મુસલમાના માટે તેણે ઘણી નવી નિશાળે ઉધાડી, અને ખેતીવાડીનું એક નવું તે ઉપયાગી ખાતું કાઢ્યું. ખાતાના અમલદારા ખીા દેશના ખેડુતા શું શું કામ કરે છે, તેઓ કા કઈ જાતના પાક ઉત્પન્ન કરે છે, કઈ જાતનાં અનાજ વાવે છે, કેવાં હળ વાપરે છે, કેવાં નાં ઝાડ વાડીમાં ઉછેરે છે, કેવું ખાતર ઉપયોગમાં લે છે, અને કેવી રીતે જમીન ખેડે છે, તેની માહીતી મેળવે છે. અંગ્રેજો દેશેદેરો કરીને દુનિયાના જુદા જુદા ભાગમાં શું બને છે તેની તજવીજ કરે છે તેથી તેઓ આ જાતની માહીતી મેળવી શકે છે; અને હિંદુ તે। થાડા વખત પહેલાં હિંદુસ્તાનની બહારજ જતા તિ, પછી જે જે બાબતે પોતે જોઈ હાય છે તે તેઓ હિંદના ખેડુતોને જણાવે છે અને તેમને પાક ઉત્પન્ન કરવાને શ્રેષ્ઠ માર્ગ બતાવે છે. લૉર્ડ મેયા વાઇસરૉય હતા ત્યારે વિકટા િરાણીના ખીને પુત્ર મરહુમ ડ્યૂક ઑવ્ એન્જિરા હિંદુસ્તાનમાં આવ્યા હતા. આ દેશની મુલાકાતે આવનાર રાજકુટુંબમાં એ પહેલેજ પુરુષ હતેા. તેણે હિંદના બ્રણાખરા રાજાઓની મુલાકાત લીધી અને તે સી પાતાની મહારાણીના પુત્રને જોઈને ધણા રાજી થયા. ૧૧. લૉર્ડ મેયાએ બીજે એવા સુધારા કર્યો કે જેલ, પોલીસ, રજિસ્ટર કરવાનું કામ, કેળવણી, રસ્તા તથા મકાન વગેરે બાંધવાન