પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧૦
૩૧૦
હિંદનો ઇતિહાસ

૩૧૦ હિંદના ઇતિહાસ કામ અને એવી ખાબતામાં બ્રિટિશ હિઁદુસ્તાનમાંના દરેક પ્રાંત પેાતાના વહીવટ કરે. આથી દરેક પ્રાંતને લેક પાસથી ઉધરાવેલા કરના પૈસા તથા ઇમ્પીરિઅલ રેવેન્યુ એટલે આાખા રાજ્યની સામાન્ય મહેસૂલમાંથી આપેલી અમુક રકમ એવાં કામમાં ખરચ- વાની છૂટ મળી, આ પ્રમાણે દરેક પ્રાંતમાં લેવાતા કરના પૈસા ત્યાંના લકાની જરૂર પ્રમાણે તેમની મ મુજસ્થ્ય ખાતા; અને વડી સર- કારને એટલે અવર્નર-જનરલ અને કૉન્સિલને લશ્કર, ટપાલખાતું, તાર, વગેરે જેવી આખા હિંદુ- સ્તાનના રાજ્યને લગતી બાબત ધ્યાન આપવાના વખત પર મળ્યા. લૉર્ડ મેય ૧૨. મીઠાના કરમાં બ્રટાડી કરવાના તેણે બીજો સુધારા કર્યો. આથી ગરીબ લોકોને ઘણી રાહેત મળી. સસ્ત દરે અને ઝડપથી આખા મુલકમાં મીઠું લઇ જવાય. માટે જપુતાનામાંના મેટા ખારા સરાવર સુધી એક નવી નાની રેલ્વે સડક નાખીને તેને મુખ્ય રેલ્વેની સાકા સાથે સંબંધ જોડી દીધા, ૧૭. લૉર્ડ નોંધૈણૂક પાંચમા વાઇસરૉય હતા (ઇ. સ. ૧૮૭૨- ૧૮૭૬ ). એના વખતમાં અંગાળામાં સખત દુકાળ પડ્યો, પણ તે આરિ- સાના જેટલા નુકસાનકારક નીવડ્યો નહિ. વાઇસરૉય અને તેની ફ્રાન્સિલે નખતસર હાપણુ ભરેલાં પગલાં ભરીને દુકાળનું સંકટ નિવારણ કર્યું, તે કામ માટે સંખ્યાબંધ ગમલદારાની નીમણુક કામાં આવી. જે જે ગરીબ લોકાના પાક નિષ્ફળ નીવડ્યેા હતા તેમને તેએ કામ, મજુરી, અને ખારા આપતા અને તેથી ભાગ્યેજ માત થવા પામ્યાં કરી.