પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧૧
૩૧૧
હિંદનો ઇતિહાસ

ઇંગ્લંડની રાણીના સમયનું હિંદુસ્તાન ૧૧ લાઈ નાયક વાઇસરોય હતા ત્યારે વડાદરાના ગાયકવાડને ત્યાં ઘણા વખતથી ચાલતી અવ્યવસ્થાને લીધે પદભ્રષ્ટ કરવામાં આવ્યે. પહેલાંના વખત હેત તે તેનું રાન્ય ખાલસા કરી દીધું હોત, પણ સને ૧૮૫૮ના મહારાણીના ઢંઢેરા પ્રમાણે તેમ કરવું અશકય હતું. તેની જગાએ તેના એક નાની ઉંમરના સગાને ગાદીએ એસાસ્ત્રી અને સર ટી. આધવરાવ નામના એક પ્રસિદ્ધ હિંદ રાજદારી પુરુષને તેને દીવાન નીમ્યા. ૧૫. આ અરસામાં હૈદુસ્તાનના રાજા અને અમીરાના કુમારે। માટે અજમેરમાં એક પાઠશાળા કાઢવામાં આવી. આ યાજના લાર્ડ મેચેાની હતી, પણ તેને અમલ કરવાને તે જીવ રહ્યા નહિ, તેનું નામ મૈયા કૉલેજ રાખવામાં આવ્યું. ત્યારપછી લાહેાર અને બીજે સ્થળે ખીજી રાજકુમારાની કાલેજો સ્થાપવામાં આવી છે. ત્યાં તે રાજકુમાશને પેાતાના તાખાની રૈયત પર તે યોગ્ય રીતે રાજ્ય કરી શકે એવી કેળવણી આપવામાં આવે છે. પુસ્તકામાંથી શીખવા ઉપરાંત ત્યાં તેમને ધેડે બેસતાં અને ક્રિક્રેટ ને પેલા, અને ટેનિસ ને હાફે જેવી મરદાની રમતા શીખવાય છે, તેથી તેમનાં શરીર અને મન મજબૂત અને તનદુરસ્ત બને છે. ૧૬, લાર્ડ નાયબ્રૂકના વખતમાં એક અગત્યના બનાવ એ અન્ય ૩ ઇ. સ. ૧૮૭૫માં પાટવી કુંવર પ્રિન્સ આવ્ વેલ્સ, જે પાછળથી સાતમા એડ્વર્ડના નામથી ગાદી પર આવ્યા, તે હિંદની મુલાકાતે આવ્યા. તેમણે હિંદુસ્તાનની તે વખતની રાજધાની કલકત્તામાં એક મોટા દરબાર ભર્યું. તે વખતે હિઁદુસ્તાનના સબળા ભાગમાંથી મોટા મેટા માણસેા તથા રાજારાણીએ પાવાના ભવિષ્યના મહારાજાને મળવાને તથા ઉપર તરીકે માન માપવાન ત્યાં એકઠાં થયાં હતાં.