પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧૨
૩૧૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૮૭. હિંદમાં એમ્પ્રેસ વિકારિઆના અમલ ૩૧૨ બીજા પાંચ વાઇસરાય ૪૦ સ૦ ૧૮૭૭થી ૧૯૦૧ સુધી ૧. લાર્ડ લિટને (ઇ. સ. ૧૮૭૬—૧૮૮૦) દિલ્હીમાં મેટા દરબાર ભરીને વિકટારિશ્મા રાણીને હિંદના બહારાણી (કયસર-એ- હિંદ) જાહેર કર્યાં. એમ્પરર એટલે મહારાજા એ શબ્દ રાજાના રાજાન લગાડવામાં આવે છે. કાઈ રાજા કે રાણી એકાદ મુલક પર રાજ્ય કરે છે અને મહારાજા ધણા દેશના રાજાએના ઉપર ગણાય છે. આ કારણથી મેગલાને વિષે ખેલતાં આપણે મહારાજા શબ્દ વાપરીએ છીએ; કેમકે હિંદુસ્તાનમાંના ધણુા દેશ પર તેમના અમલ ચાલતા અને બ્રણી રાજારાણા અને નવાખેના તે ઉíરે ગણુાતા, તેથી બ્રિટિશ સામ્રાજ્યના રાજ્યકર્તાને આ ઇલ્કાબ ઘણા યોગ્ય રીતે લાગુ પડે છે. દાખલા તરીકે, આપણા રાજા પાંચમા ખ્યા ઇંગ્લંડના રાજા છે, પણ હિંદુસ્તાનના તેમજ બ્રિટિશ સામ્રાજ્યમાંના બ્રા દેશના મહારાજા છે. ૨. ઇ. સ. ૧૮૯૭ના જાનેવારી માસની ૧લી તારીખે દિલ્હીમાં એક મોટી સભા ભરવામાં આવી હતી, તેમાં મહારાણી તરફથી તેમના વાઇસરાયને મજા કરવાને આખા હિંદુસ્તાનના રાષ્ન એકઠી થયા હતા. તેમણે સધળાએ પોતાના પહેલાંના જીઆટંટા ભૂલી જવાનું કબૂલ કર્યું અને બ્રિટિશ સામ્રાજ્યના તાબાના રાજા અને મહારાણીની વકાદાર રૈયત તરીકે દરબારમાં પોતાની એક લીધી,