પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧૩
૩૧૩
હિંદનો ઇતિહાસ

હિંદમાં એપ્રેસ વિકટારિઆને અમલ ૩૧૩ ૩. ઇ. સ. ૧૮૭૬, ૧૮૭૭, અને ૧૮૭૮માં દક્ષિણ અને દક્ષિણુ હિંદમાં ચે મારું નિષ્ફળ નીવડયું. લાગલાગ૮ એ વરસ સુધી માસમના વરસાદ ન આવવાથી ભારે દુકાળ પડ્યો તે પાંચ કરોડ માચ્છુસ મણુ પામ્યાં, ભૂખે મરતા લેાકાને બચાવ વાને સરકારે બનતા પ્રયત્ન કર્યાં અને પરદેશથી દરિયામાર્ગે તથા હિંદુસ્તાનના જે ભાગમાં દુકાળ ન હતા ત્યાંથી રેલ્વે મારતે જથાબંધ અનાજ આણીને દક્ષિણ્ હિંદુસ્તાન માં મોકલવામાં આવ્યું. સંખ્યાબંધ લોકાને ખેરાક પૂરો પાડવાને સરકારે ૧૦ કરોડથી વધારે રૂપી ખરચ્યા ને લાખા જીવ ઉગાર્યાં, આ સખત દુકાળ પછી આખા દક્ષિણ હિંદુસ્તાન- માં રેલ્વેના વધારે ફેલાવા કરવામાં લૉર્ડ લિટન આવ્યા, તે એવા હેતુથી કે દેશના કાઈ પણ ભાગમાં કરીથી દુકાળ પડે તે ત્યાં અનાજ પૂરું પાડી શકાય. ૪. આ અરસામાં અફગાનિસ્તાનના અમીર શેરઅલીએ શિઆના એક અમલદારને કાબુલમાં દાખલ થવા દીધા અને ગવર્નર-જનરલ તરફથી મોકલવામાં આવેલા એક અંગ્રેજ અમલદારતી મુલાકાત લેવાની ના પાડી. આથી તેણે એવું બતાવી આપ્યું કે હું અંગ્રેજોના દાસ્ત નહિ પણ દુશ્મન છું અને જાંરક્ષિશ્મના હિંદ પર ચડી આવશે તે હું તેમને મદદ કરીશ. તેની સાથે લડાઈ જાહેર કરવામાં આવી અને અંગ્રેજ લશ્કરે અફગાનિસ્તાન પર હુમલે કર્યાં. શરઅલી શિઅન તુર્કસ્તાનમાં નાસી ગયા તે ત્યાં મરણ પામ્યા અને તેના દીકરઃ ચાકુબખાનને અમીર બનાવવામાં આવ્યા. તેણે મેજો સાથે સલાહ કરી, પણ સર એલ, કાવચારિ નામના સરદારને