પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧૪
૩૧૪
હિંદનો ઇતિહાસ

૩૧૪ હિંદને ઇતિહાસ તેની મુલાકાતે માકલવામાં આવ્યું ત્યારે તેના સિપાઈઓએ હુલ્લડ કરીને આ અમલદાર તથા તેના રક્ષકને મારી નાખ્યા. ૫. સાતમા વાઇસરૉય, લૉર્ડ રિપને અગાન વિષના અંત આપ્યા, ચાબખાનના નાના ભાઈ અયુબખાને ગાદી પચાવી પાડવાની કાશીશ કરી, પણ જનરલ રૉબર્ટ્સ (પાછળથી લૉર્ડ રૉબર્ટ્સ ) કાબુલથી કંદહાર કૂચ કરી ગયા ને તેણે તેને નસાડી મૂકયા. અફઝલખાનને મોટા દીકરા અબદુલ રહેમાન હકદાર વાસ હતા, તેને અગાનિસ્તાનના અભીર બનાવ્યા. ઇ. સ. ૧૯૦૨માં તે મરણ પામ્યા ને તેની પછી તેને દીકરા સુખીબ-ઉલ-લા ( હાલના અમીર, સને ૧૯૧૮) ગાદી પર આવ્યા. ૬. લૉર્ડ રિપનને હિંદુસ્તાનના લેકા બહું ચાહતા; કેમકે એ તેમના પર બહુ ભાવ રાખતા. આપણે આગળ જેઈ ગયા છીએ ( પ્રકરણ ૬ ) કે લૉર્ડ મેટ્કાર્ફ દેશી છાપાને લગતા કાયા રચીને કાઈને ઈજા ન કરવાની શરતે તેમને ગમે તે લખવાની હૂિદી છાપાને પૂરેપૂરી છૂટ આપી હતી. લૉર્ડ લિટનના વખતમાં આ સ્વતંત્રતા પર કઈક અંકુશ મૂકવામાં આવ્યા હતા, કેમકે કેટલાંક વર્તમાનપત્રએ તેને ગેરલાભ લીધા હતા. લૉર્ડ રિપને લૉર્ડ લિટનના કાયદા રદ કરીને વર્તમાનપત્રને પાછી પૂરેપૂરી ખૂટ આપી. તે કહેત કે જે કાઈ વર્તમાનપત્ર કાયદાનો ભંગ કરે તે તેના પર કાર્ટમાં કાયદેસર કામ ચલાવવું અને તે ગુનેગાર ઠર તા તેને સજા કરવી, છ. લૉર્ડ રિપતે દેશીઓને કેટલેક અંશે હેામલ અથવા સ્વરાજ્ય આપવાના પ્રયત્ન કર્યાં. તેણે જે ધારા રચ્યા તે મ્યુનિસિપાલિટિ અને લેાકલ ફંડના ધારા તરીકે પ્રસિદ્ધ છે. પહેલા વારાને આધારે મ્યુનિસિપલ એઈ અને બીજા વર્ડ ડિસ્ટ્રિક્ટ માર્ડનું બંધારણ થયું. આ