પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧૫
૩૧૫
હિંદનો ઇતિહાસ

હિંદમાં એએસ વિકટેરિઆને અમલ ૩૧૫ ધારાની ફઈ એવો મેટાં શહેશ પાતાનાં કામને! વહીવટ કરવાને માણસા ચૂંટી કાઢે છે અને પેાતે જે વેરા સરકારને ભરે છે તે રસ્તાની મરામત, મકારા, બ્રૅસ્પિટલેા, નિશાળા, ત્યાદિ કામેામાં ખરચે છે, આપણે જોઈ ગયા છીએ કે લાર્ડ મેયેાએ આ સત્તા દરેક પ્રાંતને આપી હતી. લોર્ડ રિષતે એથી પણ આગળ વધીને તે દરેક મેટા શહેર અને ગામના સમૂહને આપી. લૉર્ડ રિપન ૮. હાલમાં (ઇ. સ. ૧૯૧૮) ૭૦૦ કરતાં વધારે મ્યુનિસિપાલિટિ છે, તેમાં આસરે ૧૦,૦૦૦ સભાસદા છે, જે પેાતે પેાતાના કર્ મૂકે છે, પેટાકાનુને રચે છે, અને પેાતાના પૈસા ખરચે છે. વળી છ૦ કરતાં વધારે લાલ અને ડિસ્ટ્રિકટ આર્ડ છે, ને મદ્રાસમાં ૪૦૦થી વધારે યુનિયન પંચાયત છે, તેમાં ૭,૦૦૦ ઉપરાંત સભાસદો છે ને તે પણ તેટલીજ સ્વરાજ્યની સત્તા ભેગવે છે. ૯. વળી લોર્ડ રિપનૅ ખાનગી નિશાળોને તેમના ખરચના હિસ્સાને પેટ ગ્રાંટ આપીને મદદ કરી. આમ થવાથી ડામ ઠામ સંખ્યાબંધ નિશાળા નીકળી. હિંદુસ્તાનમાં આવતા માલ પરની ઘણીખરી જકાત તેણે કાઢી નાખી, આથી આવા માલ હુ સસ્તા થયા અને વેપાર ઘણા વખ્યા. ૧૦. ઇ. સ. ૧૮૯૧માં રુસૂર, જે પચાસ વરસથી હૈસૂરના કમિશન તરીકે ઓળખાતા અંગ્રેજ અમલદારાના તાબામાં હતું, તે છેલ્લા રાજ્યના દત્તક ચામરાજેન્દ્રી તે લાયક ઉમરના થવાથી સાંપવામાં આવ્યું. કાઈ દેશી રાજાને વારસ ન હૈાય તે। તે દત્તક લઈ