પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧૬
૩૧૬
હિંદનો ઇતિહાસ

૩૧૬ હિંદના ઇતિહાસ શકે એમ ઇ. સ. ૧૮૫૮ના વિકટેરિઆ રાશીના જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું તે મુજબ આ પ્રમાણે કરવામાં આવ્યું હતું. ૧૧. લાર્ડ ડફરન આઠમા વાઇસરૉય હતા (ઇ. સ. ૧૮૮૪-૧૮૮૮), એના આવ્યા પછી ચૂડા વખતમાં બ્રહ્મદેશનેા રાજા શ્રીખા, જે પેાતાના રાજ્યમાં જુલમ કરતા હતા, તેણે અંગ્રેજો સાથે લડાઈ કરી. તેની સામે એક નાનું લશ્કર મેલ- વામાં આવ્યું ને તે નાડૅા. ઇ. સ. ૧૮૮૬માં ઉપલા બ્રહ્મદેશ બ્રિટિશ અાદેશ સાથે જોડી દેવામાં આવ્યા અને થીઓને વર્ષાસન બાંધી આપી હિંદમાં લાવી રાખ્યા. ઘણુા બ્રાહ્મી ધાડપાડુઓને વશ કરવામાં આવ્યા અને ઉપલા બ્રહ્મદેશમાં નીચલા બ્રહ્મદેશ તથા હિંદના ખાકીના ભાગ જેવા અમલ ચાહ્યા, લાઈ કરિન ૧૨. વાઇસરૉયનાં પત્ની લેડિ રિનની મદદથી હુદની સ્ત્રીઓની સુખાકારી જાળવવા માટે ઇંગ્લેંડથી ઓ ડાકટરા ખેલાવી. આ કામને માટે હિંદુસ્તાન તથા ઇંગ્લેંડમાં ધણાં નાણુíએકાંકરી એક ચૂંટ ઊભું કરવામાં આવ્યું, તેને લેડિ રિત ફંડ કહે છે. આ સઘળું વિકટોરિઆ રાણીની સલાહ તથા મદદ વડે કરવામાં આવ્યું હતું. ૧૩. ઈ. સ, ૧૭૮૦માં ગ્વાલિઅરના જે પ્રસિદ્ધ કિલ્લા ટ્રૅપ્ટન પૉપ્લૅમની સરદારી નીચે અંગ્રેજ લશ્કરે જીતી લીધેલ હતા, તે સને ૧૮૮૬માં ત્યાંના રાજા સિધિને લૉર્ડ રિને પાછા સોંપી દીધા. એ વાઇસરૉયને તે રાજા પર કેવા ભરાસે હતા તે આ પરથી જાય છે.