પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧૭
૩૧૭
હિંદનો ઇતિહાસ

હિંદમાં એમ્પ્રેસ વિકટેરિઆના અમલ ૩૧૭ ૧૪. ઇ. સ. ૧૮૮૫માં નૅશનલ ઈંડિઅન ફૉન્ગ્રેસ એટલે જુદી રાષ્ટ્રીય સભા પહેલવહેલી ભરાઈ, ઈ. સ. ૧૮૮૩માં એ. આ. હૂમ નામના એક અંગ્રેજ સિવિલિઅન અમલદારે આ સભા સ્થાપી, તે એવા હેતુથી કે દેશના હિતને ખાતર અંગ્રેજ સરકારે બીજા શા શા સુધારા કરવા જોઈએ તે વિષે કેળવાએલા હિંદીએ મેતાના વિચાર દર્શાવી શકે. ત્યારથી હ્રદુસ્તાનના ગમે તે મુખ્ય શહેરમાં એ સલા વરસમાં એક વાર ભરાય છે. ૧૫. ઇ. સ. ૧૮૮૨માં અંગ્રેજી રાજ્યના લશ્કરના એક ભાગ તરીકે રહુદના લશ્કરની એક નૂકડી કેશ મેકલવામાં આવી. કેરા જીતી લીધું અને તેજ વસે લશ્કર હિંદુસ્તાન પાછું કર્યું. બ્રહ્મદેશના વિશ્ર ખાતલ કરીએ તે! સામ્રાજ્ન્મની ખાતરની લડાઈમાં ભાગ લેવા સારૂ હિંદુસ્તાનનું લશ્કર દેશની બહાર પહેલી વાર આ વખતે મોકલવામાં આવ્યું હતું. ૧૬. લૉર્ડ લૅન્સ્ડાઉન (ઇ. સ. ૧૮૮૮—૧૮૯૪) નવમા વાઇસરૉય થયા. સને ૧૮૯૦માં આસામ- માંના મણિપુરના નાના રાજ્યના સરદારાએ ત્યાંના રાજાને ઘડી નસાડી મૂકયે અને રાજધાનીમાંના અંગ્રેજ અમલદા`ા પર હુમલા કરીને તેમને મારી નાખ્યા. જે ગુનેગાર માલમ પડયા તેમને ફ્રાંસા દેવામાં આવી અને રાજાના કુટુંબના એક નાના છેકરાને ગાદી પર બેસાડયો, ૧૭. દુદુસ્તાનની વાયવ્ય સરહદ પરથી હુમલા કરી ન શકાય તે માટે લૉર્ડ લૅન્સ્ડાઉને સારી સાવચેતી લોર્ડ લૅન્સ્પાઉન