પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧૮
૩૧૮
હિંદનો ઇતિહાસ

૩૧ હિંદના ઇતિહાસ લીધી, બલુચિસ્તાનને રક્ષિત રાજ્ય બનાવીને ખિલાતના ખાનને હિંદના રાજાઓમાં સ્થાન આપવામાં આવ્યું. ડુંગરામાંના વિકટ માગે કાર્યકલ્લા બાંધી મજબૂત કર્યો; તથા જરૂર પડે ત્યારે ત્યાં એકદમ લશ્કર લઈ જવાય માટે ત્યાંસુધી રસ્તા ખાંધ્યા તયા રેવેની સકા નાખી.. ૧૮. આ વાઇસરૉયના વખતમાં સને ૧૮૯૨ના હિંદના કૉંસિલ એંકટની રૂએ એક અગત્યના સુધારા કરવામાં આવ્યા. પ્રાંતિક, મ્યુનિસિપલ, તથા ડિસ્ટ્રિક્ટ કૉંસિલ જેવી જાહેર સંસ્થા તરફથી ચૂંટી કાઢવામાં આવેલા સભાસદો ઉમેરીને ગવર્નર-જનરલ, ગવર્નર, તથા કેટલાક લેફ્ટેનન્સ-ગવર્નરની કાસિલમાં વધારા કરવામાં આવ્યા. આવી પહેલી ચૂંટણી સને ૧૮૯૩માં થઈ. ૧૯, દસમે વાઇસરૉય એતિ બીજો (ઇ. સ. ૧૮૪-૧૮૯૯) ખીજાવાઇસરૉયના પુત્ર હતા. તેણે પ સરહદ પરના મુલકને મજબૂત કરવાનું જારી રાખ્યું. સરહદ પર વસનારી કેટલીક પહાડી જાતે એ હુમલા કર્યાં તેમને હરાવી પાછી હઠાવ્યા. મુખ્યત્વે, ચિત્રાલ અને ટિરાની ખીણુમાં રહેનારા લેકા સાથે લડાઈ થઈ હતી. ૨૦. ઇ. સ. ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યા ને ત્યારપછી તે દર વરસે હિંદુસ્તાનના એક નદ તે ખળ ભાગમાં થયા કરે છે. શરૂઆતમાં ખાસ કરીને મુંબઈમાં લાં માસ પ્લેગમાં મરી ગાં; પણ થાડા વખત પછી ડાકટરીએ તેના ઉપાય શોધી કાઢ્યા, તેથી આ ભયંકર રાગથી થતાં લૉર્ડ ઍન્જિન