પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૩૧૯
૩૧૯
હિંદનો ઇતિહાસ

મહારાજા સાતમા એડ્વર્ડના હિંદને અમલ ૩૧૯ માતની સંખ્યામાં ઘટાડા થતા જાય છે. અસલના વખતમાં યુરાપમાં એ રાગથી હજારા માણુસાના બ્રાણુ નીકળી જતા, પણ પૃથ્વીના એ ભાગમાં તે હવે ચિતજ થતા જાય છે. લાર્ડ એન્જિનના વખતમાં સરકારી નારીના દરેક ખાતામાં ધણા દેશીએને જગા આપવામાં આવી, ૮૮. મહારાજા સાતમા એડ્વર્ડના હિંદના અમલ ૪૦ સ ૧૯૦૧-૧૯૧૦ આગિઆરમા અને આ વાઇસરોય ૧. ઇ. સ. ૧૯૦૧ના જાન્યુઆર્ટર માસની ૨૨મી તારીખે “લકાની માતા” વિકટારિઆ રાણી, જે પૃથ્વી પરની રાણીઓમાં શ્રેષ્ઠ ગણાતાં હતાં, તે સ્વર્ગવાસી થયાં. તેગ્મે બ્યાસી વરસ સુધી જીવ્યાં હતાં અને તેમણે ચાસઠ વરસ સુધી રાજ્ય કર્યું હતું. તેમના પછી તેમના વડે પુત્ર પ્રિન્સ ઑવ્ વેલ્સ ઈંગ્લંડના શુજા અને હિંદના મહારાજાનું પદ ધારણ કરીને સાતમા એડ્વર્ડ તરીકે ગાદી પર આવ્યું. ૨. સાતમા એડ્વર્ડે નવ વરસ સુધી રાજ્ય કરીને ઘણી નામના મેળવી, ઇ. સ. ૧૮૭૫માં લૉડ નૉર્થણૂકના વખતમાં પાટવી કુમાર તરીકે એ હિંદમાં આવ્યા ત્યારે એણે અહિંના રાજારજવાડાની મુલાકાત