પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ રાજા છે એમ અતાવવાને તેણે તેમની પાદુકા ગાદી પર મૂકી તેમના તરફથી તેમના પાાં આવતાં સુધી મયાધ્યામાં અમલ કર્યો. ૨૨ ૮. ધાડા અરણ્યમાં રામ સીતા સાથે ધર્ણ વર્ષ રહ્યા. તે અને લક્ષ્મણુ રાજ શિકારે જતા હતા. આ વખતે દક્ષિણ હિંદના કેટલાક ભાગ પર ાવણ નામે એક બળવાન્ રાજા રાજ્ય કરતા હતા. તેને જંગલમાં રહેતી ખૂબસૂરત આર્યરાણી વિષે ખબર મળી, ત્યારે તે એક દિવસ રામમણુની ગેરહાજરીમાં તે રાણીની એકાંત ઝુંપડીમાં આવી તેને ઉંચકી લંકા ટાપુ જે હાલ સિલેાન કહેવાય છે, ત્યાંના પાતાના મહેલમાં લઈ ગયા. રાવણે તેને પેાતાની સાથે લગ્ન કરી લંકાની રાણી થવાને બહુ સમજાવ્યું, પણ સીતાએ તેના તરફ દૃષ્ટિ સરખી પશુ કરી નહિ. તેથી તેને ઝાડાની ઘટાની મધ્યમાં એક ઝુંપડીમાં રાખી સખત ચેાકી પહેરા મૂકવામાં આવ્યા. ૯. રામ અને લક્ષ્મણે પશ્ચિમધાટના સુગ્રીવ નામે બળવાન રાજ્ય સાથે દેતી કરી. સુગ્રીવ અને તેના લેકે કાળા હતા અને જંગલમાં રહેતા, તેથી માર્યો તેમને વાનર કહેતા. સુગ્રીવે પેાતાના સરદાર હનુમાનને મેટું લશ્કર આપીને રામની મદદે માકળ્યે, તેની મદદથી રામ અને લક્ષ્મણ લંકા ગયા અને રાવણને મારી સીતાને સહીસલામત પાછી લાના. ૧૦ વનમાં ચૌદ વર્ષ પૂરાં થયાં એટલે રામે સીતા તથા લક્ષ્મણુ સાથે પાછા આવી આયેાધ્યામાં ઘણાં વર્ષે રાજ્ય કર્યું. તેમણે અસલના આર્ય રાજાએમાં સૌથી વધારે ખ્યાતિ મેળવી અને તેમના મરણુ પછી હિંદુ તેમને દેવ તરીકે પૂજવા લાગ્યા. રામને સીતાથી લેવ અને કુશ નામે બે પુત્ર થયા, હવે પછી એ માટી રજપૂત જનતાનું વર્ષોન આવશે, તે આ લવ અને કુશના વંશજો હેાવાના દાવા કરે છે.