પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
દ્રાવિડ લોકો


૮. દ્રાવિડ લેાકા ૨૩ ૧. આર્ય લેાક ધીમે ધીમે આખા હિંદુસ્તાનમાં એટલે વિધ્યાચળની ઉત્તરના હિંદના બધા પ્રદેશમાં પથરાયા એ આપણે જોઈ ગયા. આ વખતે દક્ષિણ હિંદમાં એક જુદીજ જાતના લેકે વસતા હતા તે દ્રાવિડ કહેવાતા. આk ઉત્તર હિંદમાં આવ્યા તે પહેલાં કેટલીક મુદ્દત થયાં, અને કવી રીતે, તે દક્ષિણ હિંદમાં આવીને વસ્યા હતા તે આપણે એકસપણે જાણતા નથી. ઘણા વિદ્વાનો એમ ધારે છે કે જે રસ્તે થઇ આર્ય લાકા આવ્યા તેજ રસ્તે થઈને, પણુ તેમના પહેલાં ઘણા વખત પર, તે આવ્યા હતા અને સીધા દક્ષિણમાં ગયા હતા. વળી કટલાકનું એમ ધારવું છે કે ઘણા વખત પર હિંદની દક્ષિણે હુદી મહાસાગરમાંથી નીકળી આવેલા એક વિશાળ પ્રદેશ હતા, તે પ્રદેશમાંથી તે આવ્યા હતા. હાલ મહાસાગરનું પાણી ફરી વળવાથી તે પ્રદેશ અદૃશ્ય થયું છે, ૨. પહેલાં સધળા દ્રાવિડ એકજ ભાષા ખેલતા; પણ કાળ જતા ગયા તેમ દક્ષિઢુદના જુદા જુદા ભાગમાં વસતા લોકાની ભાષામાં ફેર પડવા લાગ્યે. તે એકજ દ્રાવિડ ભાષાની જુદી જુદી અપભ્રંશ મેલીઆ મેલવા લાગ્યા. હાલ એ ખેલીઓમાંની મુખ્ય તામિલ, તેલૈયુ, મલાયલમ્, અને કાનડી છે. ૩. વિંડ લેાકા પેાતાની સાથે ઘણાં ઢાર લાવ્યા હતા અને ગાયાનું દૂધ પીતા. આ દેશમાં વસ્યા પછી તેમણે ધાડાં જંગલ કાપી નાખ્યાં, જમીન ચોખ્ખી કરી, ખેડી, અને ગામડાં વસાવી રહ્યા, દરેક ગામના લાકા પાતામાંના એકને સુખી બનાવી તેની માતા પ્રમાણે ચાલતા. તેએ નાગની અને ઝાડની પૂજા કરતા. દેવા પ્રત્યે તેમની પ્રીતિ નહેાતી; પણ તેમનાથી તે ડરતા અને તે હેરાન ન કરે એવી પ્રાર્થના કરતા. દેવાને લોહી પીવું બહુ ગમે છે એમ તેઓ માનતા અને